1 જૂનથી બદલાશે RTO ના નિયમ: હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ માં જવાની જરૂર નથી , આ રીતે બની જશે
ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના નવા નિયમો (1 જૂન 2024થી લાગુ) 1 જૂન, 2024થી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. હવે તમે RTO ઓફિસ ગયા વિના પણ અધિકૃત ડ્રાઇવિંગ સ્કૂલમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ (DL) મેળવી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ સુવિધા બધા ડ્રાઇવિંગ સ્કૂલો માટે ઉપલબ્ધ નથી. DL જારી કરવા માટે માન્યતા મેળવવા … Read more