મોજ પડી જશે રૂ. 170 ના ડિવિડન્ડ – શું તમારી પાસે આ કંપનીના શેર છે?

Bosch Limited Dividend

Bosch Limited Dividend:મોજ પડી જશે રૂ. 170 ના ડિવિડન્ડ – શું તમારી પાસે આ કંપનીના શેર છે? બોશ લિમિટેડ ડિવિડન્ડ: બોશ કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે તેના શેરધારકોને કુલ રૂ. 375નું ડિવિડન્ડ આપવાની યોજના બનાવી છે. તેમાં માર્ચ 2024માં રૂ. 205નું વચગાળાનું ડિવિડન્ડ અને હવે રૂ. 170નું અંતિમ ડિવિડન્ડ સામેલ છે. આ રીતે, કંપની નાણાકીય … Read more