ભારતીય ટપાલ વિભાગમાં ધોરણ 10 પાસ પર ગ્રુપ C મા ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

ભારતીય ટપાલ વિભાગમાં ગ્રુપ C ના પદો પર બમ્પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ ભરતી પ્રક્રિયા માટે જો તમે અરજી કરવા ઈચ્છો છો તો આ ભરતી પ્રક્રિયા માટે અરજી ફોર્મ ફરજિયાત રહેશે. આ ભરતી ધોરણ 10 પાસ માટે તારો અવસર છે. ભારતીય ટપાલ વિભાગમાં નોકરી માટેનો. તેના માટે તમારે સૌ પ્રથમ ભારતીય ટપાલ … Read more