હવે NPSમાં એમ્પ્લોયરના યોગદાન પર 14% કપાત મળશે, નાણા મંત્રીએ જાહેરાત કરી

હવે NPSમાં એમ્પ્લોયરના યોગદાન પર 14% કપાત મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ જાહેર કરી દીધું છે. આ બજેટમાં જણાવ્યું હતું કે હવે કર્મચારીના NPS ખાતામાં બેઝીક પગારના 14 ટકા સુધીની કપાત મળશે. બજેટ પહેલા કર્મચારીના યોગદાન પર કપાતની મર્યાદા 10 ટકા હતી. nps-will-get-14-deduction નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલ એક સ્વૈચ્છિક નિવૃત્તિ બચત યોજના છે. તે કર્મચારીઓને તેમના નિવૃત્તિ … Read more