ધોરણ 10 -12 પુરક પરીક્ષાનું રિઝલ્ટ આ તારીખે આવશે જાણો માહિતી

ધોરણ 10 અને ધોરણ 12 પુરક પરીક્ષાનું રિઝલ્ટ ના જાહેરાતને લઈ આવ્યા મોટા સમાચાર છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કે જેઓ મુખ્ય ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં નાપાસ થયા હતા તેઓએ પુરક પરીક્ષા આપી ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કરવાનો પ્રયત્ન કર્યો પણ આ પૂરક પરીક્ષાનું રિઝલ્ટ સરકારે જાહેર કર્યું નથી તેના લીધે આ વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપી હતી ત્યારબાદ હાલમાં જ તેમનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ રિઝલ્ટમાં જે પણ વિદ્યાર્થીઓના પાસ થયા છે તેમની પૂરક પરીક્ષા ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે તમને બધાને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે

ધોરણ 10 અને ધોરણ 12 પુરક પરીક્ષાનું રિઝલ્ટ std 10 purak pariksha result 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ જ જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાના પેપર ચેક થઈ ગયા છે હવે ફક્ત પરિણામ બનાવવાની પ્રક્રિયા બાકી રહી છે તો રિઝલ્ટ બનાવવાનું કાર્ય પૂર્ણ થતા રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે પરંતુ હજી સુધી GSHHEB દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર ક્યારે થશે તેની કોઈ ચોક્કસ તારીખ આવી નથી

શિક્ષણ વિભાગની કામગીરીથી વાલીઓ નારાજ

  • ધોરણ 10 અને ધોરણ 12 પુરક પરીક્ષાનું રિઝલ્ટ હજુ સુધી જાહેર ન થતા વાલીઓ ફુલ રોસે ભરાયા છે
  • વાલીઓનું કહેવું એ છે કે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર ન થાય ત્યાં સુધી તેના બાળકોને કોઈ સ્કૂલ કે કોલેજમાં પ્રવેશ મેળવી શકે નહીં
  • બધી જ સ્કૂલ અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયેલ છે
  • શૈક્ષણિક કાર્ય શરૂ થવાનો મહિના ઉપર થઈ ગયું છે પરંતુ હજુ અમારા બાળકોના રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યા નથી
  • વિદ્યાર્થીઓ પણ રીઝલ્ટ જાહેર ન થતા માનસિક તળાવમાં મુકાઈ ગયા છે
  • વિદ્યાર્થીઓ ચિંતા કરી રહ્યા છે કે રીઝલ્ટ જાહેર ન થતા તેઓ એક વર્ષ બગડી શકે છે
  • વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને ફક્ત એક જ માંગ છે કે જલ્દીથી ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થાય જેથી
  • વિદ્યાર્થીઓ કોઈ સ્કૂલ કે કોલેજમાં એડમિશન લેવાની સમજ પડે અને તેનું શૈક્ષણિક કાર્ય પણ આગળ વધે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment