SBI ઈ મુદ્રા લોન યોજના 2024 રૂપિયા 50,000 ની લોન ઓનલાઇન અરજી કરીને મેળવો

ભારતમાં રહેતા નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવે છે નાગરિકોને કોઈ નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માટે પણ ઘણી બધી યોજના બહાર પાડેલ છે જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સૌથી મોખરે છે પીએમઇ મુદ્રા લોન યોજના દરેક બેંક દ્વારા આપવામાં આવે છે જેમાં બીઓબી ઇ મુદ્રા લોન આપે છે જેમાં એસબીઆઇ મુદ્રા હેઠળ લોન પણ મળી જાય છે

કોઈ પણ નવો વ્યવસાય ચાલુ કરવો હોય અને તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો એસબીઆઇ મુદ્રા તમારી મદદ કરે છે અને નાગરિકો પાસે state bank of india માં બચત ખાતું કે કરંટ એકાઉન્ટ હોય તો એસબીઆઇ મુન્દ્રા ઓનલાઇન અપલાય 2024 એથડ રૂપિયા 50,000 સુધીની એ મુદ્રા લોન મળવા પાત્ર છે

પીએમઇ મુદ્રા લોનની સારી બાબત એ છે કે તેના માટે તમારે બેંક રૂબરૂ જવાની જરૂર નથી તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો ગ્રાહકોને કોઈ પણ ડોક્યુમેન્ટ વગર પાંચ મિનિટમાં 50,000 સુધીની એ મુદ્રા લોન મેળવી શકે છે એસબીઆઇ મુદ્રા લોન ઓનલાઇન વિશે તમામ માહિતી આર્ટીકલ માં આપેલ છે

  1.  બેરોજગાર યુવાઓ ને મળશે મફતમાં ટ્રેનિંગ અને 8000 રૂપિયા

કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? SBI E Mudra loan yojana

ભારતીય સ્ટેટ બેન્ક માંથી એ મુદ્રામાં ઓનલાઇન મેળવી શકાય છે જેમાં નાના વેપારીઓ 1 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે પરંતુ તેના માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે પરંતુ રૂપિયા 50,000 સુધી લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે

  • ગ્રાહક પાસે બચત ખાતું કે કરંટ એકાઉન્ટ હોવું જોઈએ
  • ગ્રાહકે તેના બેન્ક એકાઉન્ટ ધરાવતા હોય તે બ્રાન્ચ ની વિગતો આપવાની રહેશે
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે
  • તમારા બેન્ક એકાઉન્ટ સાથે આધાર નંબર લીંક હોવા જોઈએ
  • તે ઉપરાંત જીએસટીએન નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ પણ બેંકને બતાવવા પડશે
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? SBI E Mudra loan yojana

  • એસબીઆઇ બેન્ક હાલના તેના ગ્રાહકોને રૂપિયા 50,000 સુધીની ઈ મુદ્રા લોનની રકમ આપે છે જેના માટે ઓનલાઇન એપ્લિકેશન તેમની અધિકૃત વેબસાઈટ પરથી કરી શકાશે અરજદારની ઉમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે જમા ખાતુ ઓછામાં ઓછા છ મહિના માટે સક્રિય હોવું જોઈએ
  • સૌપ્રથમ https://www.google.com/ SBI e મુદ્રા ટાઈપ કરો
  • જેમાં SBI નીhttps://emudra.sbi.co.in:8044/ સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો અને પ્રોસિડ પર ક્લિક કરો
  • યુઆઇડીએઆઇ દ્વારા કેવાયસી હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે કારણકે લોન પ્રક્રિયાને વિતરણ માટે એ કેવાયસી અને ઈ સાઇન ઓટીપી પ્રમાણી કરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે
  • એકવાર sbi ની ઓપચારિકતાઓ અને લોન પ્રક્રિયા શરૂ થઈ જાય પછી અરજદારને એસએમએસ પ્રાપ્ત થશે જે ઈ મુદ્રા પોર્ટલ પર ફરીથી ને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે
  • લોન મંજૂર થયા ના એસએમએસની પ્રાપ્તિ પછી ૩૦ દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે

Leave a Comment