Redmi Note 12+ Lite: ભારતીય મોબાઇલ બજારમાં અલગ અલગ મોબાઈલ રોજ ના લોન્ચ થઈ રહ્યા છે. અત્યારે ધણી કંપની પોતાના નવા નવા મોબાઈલ લોન્ચ કરતી હોય છે. કંપની દ્વારા redmi note 5 plus લાઈટ મોબાઈલ લોન્ચ કરવામાં આવે છે. આ મોબાઈલમાં સૌથી મહત્વની વાત એ છે કે આનું કેમેરો બહુ જોરદાર આવે છે આ ફોનમાં કેમેરાની વાત કરીએ તો 200 મેગા પીક્ષેલ ત્રીપલ કેમેરા આવે છે જે અત્યાર સુધીમાં બીજા કોઈ ફોનમાં જોવા મળ્યા નથી આ લેખમાં આપણે redmi note 12 plus લાઇટ મોબાઇલ વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું.
Redmi note 12 plus લાઈટ ફોનમાં 4300 એમએચ બેટરી આવે છે 567 ઇંચની મોટી ડિસ્પ્લે આવે છે.
Redmi Note 12+ Lite વિગત
વિગત | Xiaomi 12 Lite |
---|---|
કદ અને વજન | 159.30mm x 73.70mm x 7.29mm, 173g |
ડિસ્પ્લે | 6.55” AMOLED ડોટ ડિસ્પ્લે, 950 nits મહત્તમ તેજ |
પ્રોસેસર | સ્નેપડ્રેગન 778G |
રેમ | 6GB અથવા 8GB |
મેમરી | 128GB / 256GB, કોઈ વિસ્તૃત સ્ટોરેજ નથી |
સોફ્ટવેર | MIUI 13 સાથે એન્ડ્રોઇડ 12 |
Redmi Note 12+ Lite: Redmi ફોનના ફીચર્સ અને વિશેષતા
જો આપણે ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, Redmi Note 12 Plus Lite માં 6.78-inch સુપર AMOLED+ ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 4K છે.
Redmi Note 12 વિશે વાત કરીએ તો તેમાં 6.67-ઇંચની OLED ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 1080 x 2400 પિક્સલ છે. આ ફોન એન્ડ્રોઇડ 12 પર આધારિત છે.
Redmi Note 12+ Lite: ફોનમાં શાનદાર કેમેરા અને રેમ
Redmi Note 12 Plus Liteમાં 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.
Redmi Note 12 Plus Liteમાં ટ્રિપલ કેમેરા છે. જેમાં 200MP + 8MP + 2MP રિયર સેન્સર અને સેલ્ફી માટે 16MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરા પણ આપવામાં આવ્યા છે.
Redmi Note 12 Plus Lite બેટરી
આ સ્માર્ટફોનમાં Li-Po 4300mAhની મોટી બેટરી છે. જે 67W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે.
આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિંગરપ્રિન્ટ સેન્સર ડીપ્લેય ની અંદર આવેલ છે. accelerometer, gyro, compass જેવા સેન્સરનો પણ ઉપયોગ કરવમાં આવ્યો છે.
Redmi Note 12 Plus Lite ની કિંમત
ભારતમાં રેડમી ના આ ફોનની કિંમત 31690 રૂપિયા છે.
નિષ્કર્ષ
આ લેખમાં આપણે Redmi Note 12 Plus Lite ફોન ના ફીચર્સ વિશે સંપૂર્ણ જાણકારી આપી છે, ભારતીય માર્કેટમાં આ ફોનની કિંમત કેટલી છે તેની પણ જાણકારી આપી છે.