3000ની કિંમત ના Realme Buds T300 Free: Realme ફોન ઘણી બધી નવી સ્કીમ લઈને આવે છે જ્યારે realme કંપની દ્વારા realme નો નવો ફોન લોન્ચ કરવામાં આવતો હોય છે ત્યારે કંપની ઓનલાઇન પ્લેટફોર્મ પર નવી નવી સ્કીમ લાવતી હોય છે.
હવે રિયલમી એક નવી સ્કીમ લઈને આવી છે જેમાં તમને 3000 ની કિંમત નો realme Buds T300 ફ્રી મળશે આ ઓફર 22 માર્ચ થી શરૂ થશે અને આ ઓફર રિયલમી નારજો 70 pro 5g ફોન પર છે.
Realme નારજો 70 pro 5g ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે 18999 માં આવે છે જ્યારે બીજો ફોન 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે 19999 માં આવે છે.આ ફોન 19 માર્ચ 2024 ના રોજ લોન્ચ થયેલ છે.
રિયલમી નારજો 70 pro 5g સ્માર્ટફોન પર ઓફર
Realme નારજો 70 pro માટેનું સેલ 22 માર્ચ રાતના બાર વાગ્યાથી શરૂ થઈ જશે, આ સેલમાં તમને એચડીએફસી બેન્ક અને ICICI બેંક ના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 2000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
Realme નારજો 70 pro સિરીઝનો ફોન તમે જીઓ દ્વારા ખરીદો છો અને તમે જીઓ નો 399 નો પ્રિપેડ પ્લાન સબસ્ક્રાઇબ કરો છો તો તમને 10,000 સુધીનું બેનિફિટ મળી શકે છે. આ બેનિફિટમાં તમને Swiggy, Ajio,Easemytrip અને Abhibus ઉપર 8000 સુધીની પાર્ટનર કુપન મળશે અને ₹2,000 સુધીનો કેસબેક મળશે.
TVSની આ બાઇક 40 Kmની માઇલેજ આપે છે, તેની કિંમત માત્ર 40 હજાર રૂપિયા, જુઓ ફીચર્સ
21 માર્ચના રોજ realme ના ફોન માટે સેલ શરૂ થવાનો છે અને આ સેલમાં તમે realme નો નારજો 70 પ્રો નો કોઈપણ ફોન ખરીદો છો તો તમને 3000 સુધીના realme Buds T300 સાવ મફત મળવાના છે તો ફટાફટ આ ઓફર નો લાભ મેળવો.
Realme Buds T300 ના ફીચર્સ
રિયલમી બડ્સ ટી300માં અનેક ફિચર્સ છે જે નીચે મુજબ છે.
Product Dimensions | 6.2 x 4.7 x 2.4 cm; 45 Grams |
---|---|
Batteries | 1 Lithium Ion batteries required. |
Item model number | RMA2302 |
Wireless communication technologies | Bluetooth |
Connectivity technologies | Wireless |
Special features | 30dB Active Noise Cancellation, 50ms Ultra-low Latency, 360° Spatial Audio Effect, Supports Dolby Atmos, 12.4mm Dynamic Bass Driver |
Other display features | Wireless |
Audio Jack | USB Type-C |
Form factor | In ear, In Ear |
Colour | Black |
Whats in the box | User Manual, Charging Cable, Eartip |
Manufacturer | Shenzhen Chino E Communication Co Ltd |
Country of Origin | China |
Item Weight | 45 g |
રિયલમી નારજો 70 pro 5g સ્માર્ટફોનના ફીચર્સ
- Realme નારજો 70 pro નું પ્રોસેસર MediaTek Dimensity 7050 છે,
- આ ફોન માં 3 રિયર કેમેરા આવશે- 50 MP + 8 MP + 2 MP અને આ ફોનનો ફ્રન્ટ કેમેરો 16 એમપી નો છે.
- જ્યારે આ ફોનની બેટરી 5000 એમએચ ની છે
- આ ફોનમાં 8 gb રેમ અને 128 gb સ્ટોરેજ આવે છે
- ફોનની ડિસ્પ્લે 6.67 ઇંચની છે
- આ ફોનમાં AMOLED ટાઈપ ની ડિસ્પ્લે આવે છે
- ફોનમાં 120 hz રિફ્રેશ રેટ છે
- ફોનનું વજન 195 ગ્રામ છે
- ફોનમાં ગ્રીન અને ગોલ્ડ કલર અવેલેબલ છે
- આ ફોન વોટર પ્રૂફ આવશે.
- આ ફોનનો રીજોલ્યુંશન 1080×2400 px (FHD+) છે.
સારાંશ
Realme નારજો 70 પ્રો ફોન પર 21 માર્ચથી શરૂ થનાર સેલમાં અલગ અલગ ઓફર છે અને આ અલગ અલગ ઓફર વિશેની સંપૂર્ણ માહિતી અમે તમને આ આર્ટીકલ માં આપેલી છે. આ ઓફર સમયે પ્રમાણે બદલતી રહે છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું.