પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના આજે આ લેખમાં તમને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે માહિતી આપીશું જેમાં કઈ રીતે આ યોજનાનો લાભ લઇ શકાશે યોજના નો લાભ લેવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે કઈ રીતે આવેદન કરવું તે તમામ માહિતી આ લેખમાં આપીશું તો અંત સુધી વાંચવો
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મુદ્રા લોન માટે સબસીડી ઉપલબ્ધ નથી જોકે આ યોજના હેઠળ વ્યાજ દર કદાચ બેંકો દ્વારા સબસીડી વાળા દર કરતા ઓછો રાખવામાં આવ્યો છે આ પ્રકારની સુવિધા માટે શિશુ કેટેગરીના લોન માટે ઉપલબ્ધ છે જેમાં દર 9.75% થી 12% સુધીની છે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ છે જેનો લાભ સામાન્ય લોકો લઈ શકે છે યોજનાનો ઉદેશ કૃષિ અને નાના વ્યવસાય ને ઋણ પૂરું પાડવાનો છે તેની અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે તેની રકમ 50,000 થી 10 લાખ સુધીની છે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ની માહિતી
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ત્રણ પ્રકારે છે યુવાન કિશોર શિશુ જો તમે શિશુ યોજનાનો લાભ લેતા હોવ તો તમને 50000 સુધીનો લાભ લેવો અને કિશોર લોન યોજના નો લાભ લેવા માટે 50000 થી વધુ પાંચ લાખ સુધીની લોન મળે છે યુવાન મુદ્રા યોજનામાં પાંચ લાખથી દસ લાખ સુધીની લોન મળે છે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નીપાત્રતા
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે વાત કરવામાં આવે તો તમે સૌથી પહેલા ભારતીય નાગરિક હોવા જોઈએ
ત્યાર પછી ખેતીવાડી અથવા તો કોર્પોરેટ બિઝનેસ સાથે જોડાયેલા હોવા જોઈએ નહીં
તમારે બતાવવું પડશે કે તમે ધંધો નવો કરી રહ્યા છો અથવા તો તમે જે ધંધો કરી રહ્યા છો તે ધંધામાં તમારે દસ લાખ રૂપિયાની જરૂર છે
PM મુદ્રા લોન યોજના માં કેટલી સહાય મળી સકે છે?
ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા સુધીની સ્કોલરશીપ
પ્રધાન મંત્રી મુદ્રા લોન આ યોજના ની સહાય ૩ રીતે લોન લેવામાં આવશે..
- જો કોઈ વ્યકતિ શિશુ અવસ્થા માં હોય તો તેને ૫૦,૦૦૦ ની લોન મળી સકે છે.
- જો કોઈ વ્યકતિ કિશોર અવસ્થામાં માં હોય તો તેને ૫૦,૦૦૦ થી ૫ લાખ સુધી ની લોન મળી સકે છે.
- જો કોઈ વ્યકતિ તરુણ અવસ્થામાં માં હોય તો તેને ૫ લાખ થી ૧૦ લાખ સુધી ની લોન મળશે.
- આ પર થી તમે નક્કી કરી સકો છો કે તમને કંઈ લોન મળી સકે.
- PM મુદ્રા લોન મેળવવા માટે ના જરૂરી દસ્તાવેજો pm mudra loan yojana 2024
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- ધંધા નું સરનામું
- પાનકાર્ડ
- આવેદક નું સરનામું
- ત્રણ વર્ષની બેલેન્સ શીટ
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ઓનલાઇન કેવી રીતે કરવી?
- પ્રધાનમંત્રી મુદ્રા લોન માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
- ત્યાર પછી મુદ્રા યોજના નું પેજ ખુલશે તેની અંદર તમને ફોર્મ ભરવાની તમામ માહિતી આપવામાં આવશે તમને Udyamimitra નો વિકલ્પ જોવા મળશે જો તમે તેના પર ક્લિક કરશો તો એક નવું પેજ ખુલશે
ઉદ્યમ મિત્ર ની વેબસાઈટ નું નવું પેજ ખોલ્યા પછી તમને મુદ્રા લોન માટે અરજી કરવાનો વિકલ્પ દેખાશે તમારે તેના પર ક્લિક કરવું પડશે
જો તમે મુદ્રા લોન એપ્લાય એના ઉપર ક્લિક કરો છો તો એક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેની અંદર તમને પૂછવામાં આવશે કે તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો કે જૂના બિઝનેસ માટે પૈસાની જરૂર છે - તમે કયા કામ કરો છો તમને તે પસંદ કરવાનું રહેશે
- તે પછી તમારે તમારું નામ મોબાઈલ નંબર ઇમેલ આપવાનું રહેશે તે પછી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે
- તે પછી તમારા માટે ફોર્મ ખુલશે જેમાં તમે તમારા અને તમારા વ્યવસાય વિશેની માહિતી યોગ્ય રીતે ભરી અને સબમીટ પર ક્લિક કરો
- તે પછી તમને વિવિધ વિકલ્પો દેખાશે જેમાં તમને થોડીક મદદ અને કેટલીક અન્ય માહિતી જરૂરી છે અને તમે તમારી જાતે લોન લેવાનું વિકલ્પ જોશો
- જો તમે લોન એપ્લાયના વિકલ્પ પર ક્લિક કરો છો તો તમને લોન નો પ્રકાર દેખાશે જેમાંથી તમારી લોન પસંદ કરવી પડશે
- તે પછી તમારે તમારી લોન ની રકમ પસંદ કરવી પડશે તે પછી તમારે નીચે તમારા વ્યવસાય ની માહિતી ભરવાની રહેશે આગળ તમારી બધી માહિતી ભરો
- તે પછી તમે તમારા બધા દસ્તાવેજો ભેગા કરી લીધા છે અને તમારો સિવિલ સ્કોર પણ ચકાસી શકો છો અને તેની ફાઈલ અપલોડ કરી શકો છો
- તે પછી ટર્મ એન્ડ કંડીશન પેજ વાંચો તેને સ્વીકારો અને સબમીટ પર ક્લિક કરો તમારી ઓનલાઇન અરજી થઈ જશે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો