પીએમ કિસાન યોજનાનો 18 મો હપ્તો ક્યારે આવશે જાણો સંપૂર્ણ માહિતી અહીં

આલેખમાં આજે અમે તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ના 18માં હપ્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળી રહ્યો છે તો તમારા માટે 18માં હપ્તાથી સંબંધિત માહિતી જાણવી મહત્વપૂર્ણ છે આ સાથે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ માટે યોગ્યતા પૂર્ણ કરવી ફરજિયાત બનાવી છે. pradhan mantri kisan samman nidhi news

તો તમને હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ નો લાભ મળ્યો નથી તો આ લેખમાં આપવામાં આવેલી માહિતીને ધ્યાનથી વાંચો કારણકે તેમાં યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ તથ્ય શેર કરવામાં આવ્યા છે જેના દ્વારા તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટે પણ પાત્રતા મેળવી શકો છો

ભારતીય ટપાલ વિભાગમાં ધોરણ 10 પાસ પર ગ્રુપ C મા ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

પીએમ કિસાન યોજનાનો 18 મો હપ્તો શું છે?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી રહી છે આ યોજના દ્વારા દેશના સીમાંત અને નાના ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેના દ્વારા સરકાર ખેડૂતોના ખાતામાં ચાર મહિનાના અંતરે ₹2,000 નો હપ્તો આપે છે આ સાથે તમને જણાવી દઈએ કે ખેડૂતોને એક વર્ષમાં કુલ 6000 રૂપિયાના ત્રણ હપ્તા મળે છે

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 18 જૂન 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં ભંડોળનો 17 મો હપ્તો મોકલવામાં આવ્યો છે જેનો અર્થ એ થયો કે અત્યાર સુધીમાં સરકારે ખેડૂત અને 17 હપ્તા આપ્યા છે આ હપ્તાઓ દ્વારા દેશભરના કરોડો ખેડૂતોને ફાયદો થયો છે હવે ટૂંક સમયમાં ખેડૂતોને આ યોજનાનો આગામી 18 મો હપ્તો મળવા જઈ રહ્યો છે

પીએમ કિસાન યોજના નો 18 મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાન સન્માન નિધિ નો હપ્તો ખેડૂતોને ચાર મહિનાના અંતરે આપવામાં આવે છે આજે હવે ખેડૂતોએ 18 માં હપ્તા માટે લગભગ ચાર મહિના રાહત જોવી પડશે કારણ કે તાજેતરમાં જ સરકારે 17 માં હપ્તાની રકમ 18 જૂન 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલાઈ આપી છે જે મુજબ હવે 18 મો હપ્તો ઓક્ટોબર 2024 માં મળવા પાત્ર છે pradhan mantri kisan samman nidhi news

જોકે હજુ સુધી સરકાર દ્વારા આ 18 માં હપ્તાને લગતી કોઈ અપડેટ બહાર પાડવામાં આવી નથી જોકે મળતી માહિતી મુજબ ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ખેડૂતોને હા હપ્તો આપવામાં આવે તેવી શક્યતા છે

પીએમ કિસાન યોજનાનો 18 મો હપ્તો કેવી રીતે મેળવવો?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશના તમામ નાના અને સીમાન ખેડૂતો માટે ઉપલબ્ધ છે આ માટે ખેડૂત પાસે ખેતી માટે જમીન હોવી જરૂરી છે આ સાથે આ જમીનની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે એટલે કે આ યોજના લાભ લેવા માટે ખેડૂત પાસે પાંચ એકરર્થી ઓછી જમીન હોવી જોઈએ.

જો તમે પણ ખેડૂત છો અને તમારી પાસે પાંચ એકર ઓછી જમીન છે તો તમે આ યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો કારણ કે જો તમે હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી તો 18 મો હપ્તો મેળવવા માટે પીએમ કિસાન સન્માન નિધિ માટે અરજી કરવી જરૂરી છે પરંતુ જો તમને આ પહેલા સ્કીમનો લાભ મળ્યો છે તો તમે માત્ર ઈ કેવાયસી પ્રક્રિયા દ્વારા જ ફરીથી 18 માં હપ્તો મેળવી શકો છો

પીએમ કિસાન યોજનાના 18માં હપ્તા માટે ઈ કેવાયસી કેવી રીતે કરવું?

  • પીએમ કિસાન સન્માન નિધિ નો ઓર્ડરમાં હપ્તો મેળવવા માટે લાભાર્થીઓ માટે ઇ કેવાયસી કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
  • આ માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિ ની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે
  • તમને તેના હોમપેજ પર ઈ કેવાયસી નો વિકલ્પ મળશે
  • જેના પર ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે
  • આમાં તમારે આધાર કાર્ડ નંબર નાખવો પડશે અને નીચે આપેલા કેપ્ચા ભરવાનો રહેશે
  • આ પછી તમે સમીર બટન પર ક્લિક કરો અને તરત જ તમારી ઈ કહેવાય સી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે
  • આ સિવાય તેમાં ઈ કેવાયસી માટે મોબાઈલ નંબર નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે
  • એની સાથે તમે મોબાઈલ નંબર દ્વારા પણ ઇ કેવાયસી કરી શકો છો

પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો કેવી રીતે તપાસવો?

  • તમે પીએમ કિસાન સન્માન નિધિ નો 18 મો હપ્તો ઓનલાઇન પોર્ટલ પર જોઈ શકો છો
  • હા માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિ ના પોર્ટલ પર જવું પડશે
  • આ પોર્ટલ પર તમને લાભાર્થી સ્ટેટસ નો વિકલ્પ જોવા મળશે
  • તેના પર ક્લિક કરતા ની સાથે જ સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે
  • આ પછી 18 મો હપ્તો ચેક કરવા માટે બે વિકલ્પો આપવામાં આવશે જેમાંથી એક આધાર કાર્ડ અને બીજો મોબાઈલ નંબર નો વિકલ્પ રહેશે
  • તમે આમાંથી કોઈપણ એક પ્રક્રિયા પસંદ કરી શકો છો
  • તો તમે આધાર કાર્ડ ની પ્રક્રિયા પસંદ કરી છે તો તેના માટે તમારે આધાર કાર્ડ નંબર નાખવો પડશે
  • આ પછી નીચે આપેલા કેપ્ચા ભરવાના રહેશે અને સબમિટ કરવાનું રહેશે
  • આ પ્રક્રિયા પૂર્ણ થતા જ તમારી સામે લાભાર્થીની સ્થિતિ ખુલી જશે જેમાં તમારા હપ્તાની માહિતી ઉપલબ્ધ હશે આ સાથે 18 માં હપ્તાની વિગતો પણ તેમાં ઉપલબ્ધ થશે
  • જોકે આ સિવાય તમે મોબાઈલ નંબર દ્વારા પણ લાભાર્થીની હપ્તાની સ્થિતિ ચકાસી શકો છો પરંતુ આ માટે મોબાઈલ નંબર ને આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોવો જરૂરી છે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment