PM આવાસમાં કોણ લઈ શકે છે આ સરકારી યોજનાનો લાભ! કેવી રીતે અરજી કરવી? જાણો અહીં 

PM આવાસ યોજના 2024: કોણ લઈ શકે છે આ સરકારી યોજનાનો લાભ! કેવી રીતે અરજી કરવી? જાણો અહીં  આજે એવી યોજના વિશે વાત કરીશું જેનામાં તમામ લોકોને મફતમાં ઘર આપવામાં આવશે તો આ યોજનામાં ઘર બનાવવા માટે એક લાખ 20 હજાર રૂપિયા ની સહાય આપવામાં આવશે તો જાણી લો આ મહત્વની યોજના PM Awas Yojana 2024

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ ઘર કોને મળી શકે લાભ શું મળે કેટલા પૈસા મળવા પાત્ર થશે જેની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં આપી છે તો તમે ઘર માટે પૈસા લેવા માગતા હો તો આ સંપૂર્ણ લેખ વાંચો

ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર બનાવતી કંપની પર રોકાણકારો તૂટ્યા, કંપની એ જાહેર કર્યો નવો બિઝનેસ પ્લાન

પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણો PM Awas Yojana 2024

પ્રધાનમંત્રી આવાસ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી કારણ કે આ યોજનાના મુખ્ય હેતુ છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં લોકોને મફતમાં ઘર મળી રહે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બધાને રહેવા માટે મકાન આપવામાં આવશે અને 12,000 સંડાસ સૌચાલય બનાવવા માટે આપવામાં આવશે અને સીધા જ પૈસા ત્રણ હપ્તામાં તમારા બેંક ખાતામાં જમા થઈ જશે

PM Awas Yojana 2024: જરૂરી દસ્તાવેજો: PM Awas Yojana 2024

  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, વગેરે)
  • સરનામાનો પુરાવો (રાશન કાર્ડ, વીજળી બિલ, વગેરે)
  • આવકનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મિલકતના દસ્તાવેજો (જો હોય તો)

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોણ લાભ લઇ શકે જાણો

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે લોકોને વાર્ષિક આવારા 18 લાખ રૂપિયાથી ઓછી છે તે લોકો લાભ લઇ શકે છે અને જે પણ અરજદારને રેશનકાર્ડ બીપીએલ હશે તો તેમને અલગ લાભ આપવામાં આવશે જેમ કે તેમની વાર્ષિક ₹3 લાખથી ઓછી હોય તો આ યોજનામાં પાત્ર થઈ શકે છે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તે વાતને ધ્યાન રાખવું કે જે વ્યક્તિને પહેલેથી ઘર મળેલ છે તો તેમને આ યોજનાનો લાભ આપવામાં નહીં આવે જે વ્યક્તિ ગરીબ લોકો કાચા મકાનમાં રહેશે તેમના યોજના લાભપાત્ર થશે

પ્રધાનમંત્રી આવાસ યોજના મળતી સહાય: PM Awas Yojana 2024

PMAY-U હેઠળ, લાભાર્થીઓને ₹6.4 લાખ થી ₹16.8 લાખ સુધીની સહાય મળી શકે છે. આ સહાય ઘરના કદ અને શહેરના પ્રકાર મુજબ નક્કી કરવામાં આવે છે.
PMAY-G હેઠળ, લાભાર્થીઓને ₹1.20 લાખ થી ₹1.30 લાખ સુધીની સહાય મળી શકે છે. આ સહાય ઘરના કદ અને રાજ્ય મુજબ નક્કી કરવામાં આવે છે.

Leave a Comment