પીએમ આવાસ યોજના ઘરવિહોણા નાગરિકો માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પીએમ આવાસ યોજના કેવી યોજના છે જેના દ્વારા ગરીબ નાગરિકોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે
આ યોજના દેશમાં રહેતા બે ઘર ગરીબ નાગરિકો માટે ચલાવવામાં આવી રહી છે દરેક ગરીબ નાગરિક પાસે પોતાનું કાયમી મકાન હોય તે માટે આ યોજના બહાર પાડવામાં આવી છે જો તમારી પાસે તમારો પોતાનું કાયમી મકાન નથી તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો પરંતુ લાભ મેળવવા માટે તમારે આ યોજનાની અરજી પૂર્ણ કરવાની રહેશે
આવાસ યોજના ઓનલાઈન અરજી ફોર્મ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકારે એક કરોડ ઘરો બનાવવાનું લક્ષ્ય રાખેલ છે આ યોજનાને સફળતાપૂર્વક ચલાવવા માટે ભારત સરકાર રૂપિયા 1 લાખ કરોડથી વધુનું રોકાણ કરી રહ્યા છે જેથી ઘરે ગરીબ નાગરિકોને પોતાનું કાયમી મકાન મળી શકે ભારત સરકારનો હેતુ એ છે કે દેશના દરેક પાત્ર નાગરિકને આ યોજનાનો લાભ મળી શકે
આ યોજના 25 જૂન 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા ગરીબ નાગરિકોને ₹1,20,000 ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ પોતાનું કાયમી મકાન બનાવી શકે આ યોજના ગરીબ પરિવારોના કચ્છી મકાનો ના પાકા મકાનોમાં ફેરવે છે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવી જરૂરી છે
પીએમ આવાસ યોજનાના લાભો
- આ યોજનાનો લાભ નાગરિકોને માત્ર એક જ વાર આપવામાં આવશે
- જે નાગરિકો તમામ પાત્રતા ધરાવે છે તેઓ લાભ મેળવી શકશે
- આ યોજના દ્વારા ગરીબ નાગરિકોને 1,20,000 ની સહાયનો લાભ મળશે
- આ યોજના ગરીબ નાગરિકોને કાયમી મકાનો પૂરા પાડે છે અને આ યોજના ઘર વિહોણા નાગરિકો માટે આધાર બને છે
પીએમ આવાસ યોજના માટેની પાત્રતા
- અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ
- અરજીમાં ઉપયોગમાં લેવાતા તમામ જરૂરી દસ્તાવેજો ધરાવતા નાગરિકો જ પાત્ર ગણાશે
- જે નાગરિકો પહેલાથી જ પીએમ આવાસ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે તેવો લાભ લઈ શકશે નહીં
- કોઈપણ સરકારી કર્મચારી અથવા કરદાતા અને પેન્શન પાત્ર ગણવામાં આવશે નહીં
પીએમ આવાસ યોજના ના મહત્વપૂર્ણ દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- ઓળખ પત્ર
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- બીપીએલ કાર્ડ
- સરનામાનો પુરાવો
- આવકનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુક
પીએમ આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
તમામ નાગરિકો કે જેઓ પીએમ આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓ નીચે પ્રમાણેની પ્રક્રિયા અનુસરીને સરળતાથી અરજી પૂર્ણ કરી શકે છે
- સૌપ્રથમ પીએમ આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાવ
- હવે વેબસાઈટનું મુખ્ય પેજ ખુલશે તેમાં તમને સીટીઝન આસિસ્ટન્ટ વિકલ્પ પર ક્લિક કરો
- ત્યાર પછી તમારે અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર બાદ એપ્લિકેશન ફોર્મ ખુલશે
- હવે તમારે ખોલેલા એપ્લિકેશન ફોર્મમાં બધી જરૂરી માહિતી યોગ્ય રીતે દાખલ કરવાની રહેશે
- આ પછી તમારે તમારા બધા જ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે
- છેલ્લે તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી પૂર્ણ થઈ જશે
- એપ્લિકેશન પૂર્ણ થઈ ગયા પછી તમને એપ્લિકેશન રસીદ મળશે તેની પ્રિન્ટ આઉટલો અને તેને સાચવી રાખો
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્રિત કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યું હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો