આધાર કાર્ડ થી પાનકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એની સંપૂર્ણ માહિતી અમે જણાવીશું કારણ કે એવા ઘણા લોકો હોય છે જેમને પાનકાર્ડ ખોવાઈ ગયું હોય અને પાનકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની ખબર હોતી નથી તો તમે આધાર કાર્ડ થી પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો તમને આ આર્ટીકલ દ્વારા સંપૂર્ણ માહિતી આપીશું
ડિજિટલ પ્રગતિના આ યુગમાં મહત્વપૂર્ણ સહકારી દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા પણ સરળ કરવામાં આવી છે આજકાલ તમે સરકારી વિભાગોમાં ધક્કા ખાધા વગર જ તમારા ઘરે આરામથી તમારું પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો
આધાર કાર્ડ થી પાનકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
આજના સમયમાં પાનકાર્ડ ખૂબ જ ઉપયોગી બની ગયું છે કારણ કે કોઈ પણ પૈસા ઉપાડવા હોય કે પૈસાની લેવડદેવડ કરવી હોય તો પાનકાર્ડની ખૂબ જ જરૂર છે અને તમારી પાસે પાનકાર્ડ નહીં હોય તો તમને ખૂબ જ તકલીફ પડશે તો તમે પાનકાર્ડ ડાઉનલોડ કરવું અને તમારી પાસે રાખવું એ ખૂબ જ આવશ્યક દસ્તાવેજ છે તમે આધાર કાર્ડ ની સહાયથી પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો ઘરે બેઠા એ પણ ફ્રીમાં તો જાણો અરજી કેવી રીતે કરવી.
PVC આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો free માં આવી રીતે ફક્ત 10 મિનિટ માં
આધાર કાર્ડ થી પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટેના જરૂરી દસ્તાવેજો
જો તમે તમારા આધાર કાર્ડ થી પાનકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમારે કેટલાક જરૂરી દસ્તાવેજો ની જરૂર પડશે જે નીચે પ્રમાણે છે
- આધાર કાર્ડ
- આધાર કાર્ડ થી લીંક મોબાઈલ નંબર
- હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન
- કોમ્પ્યુટર અથવા android મોબાઈલ ફોન
આધારકાર્ડ માંથી પાનકાર્ડ ડાઉનલોડ ઓનલાઇન કેવી રીતે કરવું?
- આધાર કાર્ડ માંથી પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આવકવેરા વિભાગની વેબસાઈટ પર જાઓ
- આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અને પછી તેના હોમ પેજ પર જાઓ
- હોમ પેજ પર જાઓ પછી તમે ત્વરિત ઈ પેન કાર્ડના વિકલ્પો ફોર્મ પર ક્લિક કરો
ઓપ્શન પર ક્લિક કરો પછી એક નવું પેજ ખુલશે તમને તમારો આધાર કાર્ડ નંબર પૂછવામાં આવશે - જે આધાર કાર્ડ નંબર માગવામાં આવ્યો છે તેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે
- આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે
- હવે તમે તેને ઓટીપી પેજ પર એન્ટર કરો
- ઓટીપી દાખલ કરો અને પછી તમે આ પ્રક્રિયા પૂર્ણ કરો તે પ્રક્રિયા ખોલતા પહેલાં આધાર વિગતોને માન્ય કરો
- માન્યતા પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી હવે તમે સિલેક્ટ અને અપડેટ વિકલ્પ પર ક્લિક કરો
- ક્લિક કરો પછી તમને પાન પીડીએફ નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
કેટલાક વિકલ્પ પર ક્લિક કરો પણ તમારું ઈ પાન કાર્ડ તમારા રજીસ્ટર ઈમેલ આઇડી પર મોકલવામાં આવશે - હવે તમારે તમારા ઇમેલ આઇડી પર જવાનું રહેશે અને ઇમેલ આઇડી પર પહોંચતા છે તમને તમારું એક કાર્ડ જોવા મળશે
- હવે તમે તમારું ઈ પાનકાર્ડ ઈમેલ આઇડી થી ડાઉનલોડ કરી શકો છો
તમે સરળ પ્રક્રિયાનું પાલન કરીને તમારા એ પાનકાર્ડને સરળતાથી ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.