માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા જ બનાવો પાનકાર્ડ 2024 ની આ છે નવી રીત

માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા જ બનાવો પાનકાર્ડ 2024 ની છે આ નવી રીત બધાને જરૂર છે પાનકાર્ડની બધી જગ્યાએ જરૂર પડે છે જેમકે બેંક ખાતુ ખોલાવવા જઈએ તો પહેલા પાનકાર્ડ ની જરૂર પડે છે આધાર કાર્ડની કોઈપણ બેંકમાં લીંક કરવું હોય તો પહેલા પાનકાર્ડ ની જરૂર પડે છે પાનકાર્ડ વગર કોઈ બેંકમાં પૈસા આપતું નથી PAN CARD APPLY ONLINE

પાનકાર્ડ એ ભારત સરકાર દ્વારા આવકવેરા વિભાગ દ્વારા એક બહાર પાડવામાં આવેલ 10 અંકોનો મેડિકલ નંબર છે જે કોઈપણ વ્યક્તિને પાનકાર્ડમાં આપવામાં આવે છે કોઈપણ એકબીજાના પાનકાર્ડ આ નંબર સરખા હોતા નથી તેમાં બધા જ સંપૂર્ણ નાણાકીય માહિતી હોય છે તમારી પાસે એક કામ પાનકાર્ડ છે તો તમે બીજી વાર પણ મુખ્ય કરી શકતા નથી

પાનકાર્ડ શું છે?

પાનકાર્ડ એ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ 10 અંકોનો અનન્ય આલ્ફા મેન્યુ મેરીટ રબર છે તેનો ઉપયોગ કરતા અને ઓળખવા માટે થાય છે અને તે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ છે પાનકાર્ડ ફરજિયાત છે જો તમે 50,000 કરતા વધુ વાર્ષિક આવક ધરાવો છો બેંક ખાતુ ખોલો છો? ઘર અથવા મિલકત ખરીદો છો અથવા વિદેશમાં નાણા મોકલો છો તો પાનકાર્ડ ની જરૂર પડે છે

પાન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • જન્મનો પુરાવો
  • જન્મનું પ્રમાણપત્ર
  • 10 મા ધોરણની માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • રહેઠાણનો પુરાવો
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • વીજળી બિલ
  • ટેલીફોન બિલ
  • મોબાઈલ નંબર
  • પાનકાર્ડ ફી

નવા પાનકાર્ડ માટેની ફી ₹100 છે

પાનકાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

તમે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ ની વેબસાઈટ દ્વારા પાનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો

  • NSDL ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો
  • અપ્લાય ફોર પાન ટેપ પર ક્લિક કરો
  • ફોર્મ 49A for individual પસંદ કરો
  • જરૂરી માહિતી દાખલ કરો જેમકે તમારું નામ જન્મ તારીખ સરનામું અને મોબાઈલ નંબર
  • જરૂરી દસ્તાવેજો ને સ્કેન કરીને નકલો અપલોડ કરો જેમ કે આધાર કાર્ડ અને જન્મનો પુરાવો
  • PAN ફી ચૂકવો
  • સબમીટ બટન પર ક્લિક કરો
  • તમને એક ટ્રાન્ઝેક્શન નંબર અને ટ્રાન્જેક્શન રસીદ મળશે
  • તમારા પાનકાર્ડ ને ટ્રેક કરવા માટે તમે આ ટ્રાન્ઝેક્શન નંબરનો ઉપયોગ કરી શકો છો

તમે ઇન્સ્ટન્ટ ઈ પાનકાર્ડ માટે અરજી કરો છો જે મફત છે જોકે ઇન્સ્ટન્ટ ઈ પાનકાર્ડ માટે તમારી પાસે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર હોવો જરૂરી છે

તમે પાન સેવા કેન્દ્ર દ્વારા ઓફલાઈન પણ પાનકાર્ડ માટે અરજી કરી શકો છો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment