જન્મના દાખલા નું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
ડિજિટલ યુગમાં જન્મનું પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે બાળકના જન્મની નોંધણી તેનો અધિકાર અને વાલીની નૈતિક ફરજ છે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 હેઠળ દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને નોંધણી કરાવવી જ જોઈએ આ નોંધણી કરવાથી ઘણા બધા ફાયદા થાય છે એક નાગરિક તરીકે તમારા બાળકનો જે સ્થળ પર જન્મ થયો હોય ત્યાં … Read more