ઓપો મોબાઇલ ની કિંમત 2024: ઓપો A59 5G મોબાઈલ થયો લોન્ચ, 5000mAh બેટરી સાથે 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ આવશે

ઓપો મોબાઇલ ની કિંમત: OPPO કંપની એ ભારતમાં  નવો સસ્તો 5G સ્માર્ટફોન A59 5G લોન્ચ કર્યો છે. Oppo નો ફોન 6.56-ઇંચની HD+ 90Hz LCD સ્ક્રીન છે, જેની ડાયમેન્સિટી 6020 SoC  છે, જે રિબ્રાન્ડેડ ડાયમેન્સિટી 700 SoC છે અને ઓપો ફોન માં  6GB રેમ સાથે બીજી 6GB સુધીની રેમ વધારી શકો છો. ઓપો નો એ59 5જી … Continue reading ઓપો મોબાઇલ ની કિંમત 2024: ઓપો A59 5G મોબાઈલ થયો લોન્ચ, 5000mAh બેટરી સાથે 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ આવશે