ઓલા ઇલેક્ટ્રિક એ ભારતની સૌથી મોટી ઑટોમોબાઇલ મેનુફેક્ચર્સ કંપની છે. જેણે અત્યાર સુધીમાં ઘણા બધા જોરદાર અને સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં આપ્યા છે. આ ત્રણેય ઈલેક્ટ્રિક સ્કૂટરનું માર્કેટમાં લાખો યુનિટમાં વેચાણ થયું છે.
આજે અમે તમને આ કંપનીના એક શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેની કિંમત માં બહુ મોટો ઘટાડો આયો છે. તો ચાલો આજે આ વિશે વધુ વિગતે જાણીએ.
4kwh બેટરી કેપેસીટી
ઓલાના આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું મોડલ નામ ઓલા એસ1 એક્સ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. જે ઓલાનું સૌથી અપડેટેડ અને લેટેસ્ટ મોડલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધીમાં 1.6 લાખથી વધુ યુનિટ વેચાઈ ચૂક્યા છે.
આમાં તમને 4kwh નું મોટી બેટરી બેટરી મળશે. જેના દ્વારા તે સિંગલ ચાર્જ પર 190kmની રેન્જ સુધી લગાતાર ચલાઈ શકો છો.
ઓલા S1 X 4 Variants માં આવે છે.
- Ola Electric S1 X 2kWh85 km/Hr 95 km/charge
- Ola Electric S1 X +90 km/Hr 151 km/charge
- Ola Electric S1 X 3kWh90 km/Hr 151 km/charge
- Ola Electric S1 X 4kWh90 km/Hr 190 km/charge
બધા ફીચર્સ જોરદાર છે
તેમાં ઉપલબ્ધ ફીચર્સ ખૂબ જ આકર્ષક છે. જેમાં તમને આઇકોનિક હેડલેમ્પ, મલ્ટી ટોન બોડી, ફ્લેટ ફૂટબોર્ડ, સ્ટ્રોંગ ગ્રેબ રેલ, સ્પેશિયસ બૂટ, 5 ઇંચ સેગમેન્ટેડ સ્ક્રીન આપવામાં આવી છે જેમાં તમે સ્પીડ, બેટરી લેવલ, નેવિગેશન અને અન્ય માહિતી મેળવી શકો છો.
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ખૂબ જ પાવરફુલ મોટર છે. જેના દ્વારા તે માત્ર 3.3 સેકન્ડમાં 40km/hrની ઝડપે સરળતાથી પહોંચી જાય છે. તેની ટોપ સ્પીડ લગભગ 90km/hr હશે.
Ola S1 X સસ્પેન્શન, બ્રેક્સ અને અન્ય વિગતો
Ola S1 Xના ચારેય વેરિઅન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને ડ્યુઅલ શોક એબ્સોર્બર સસ્પેન્શન સેટઅપ અને બંને છેડે ડ્રમ બ્રેક્સ મળે છે. તેઓ બંને છેડે 12-ઇંચ વ્હીલ્સ સાથે 90-સેક્શનના ટાયર મેળવે છે. બૂટ સ્પેસ ક્ષમતા 34 લિટર, વ્હીલબેઝ 1359mm, સીટની ઊંચાઈ 805mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160mm છે. S1 X 2kWh વેરિઅન્ટનું કર્બ વજન 101kg છે જ્યારે S1 X 3kWh, 4kWh અને S1 X+નું વજન 108kg છે.
Ola S1 X કિંમત
કિંમત માં થયો ઘટાડો
આ ઇલેક્ટ્રિક સ્કૂટર પર હાલમાં કેટલાક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. જેના કારણે તેની કિંમત ઓછી છે. અત્યારે તમે તેને માત્ર ₹1.06 લાખની એક્સ-શોરૂમ કિંમત સાથે ખરીદી શકો છો. તમને આટલી ઓછી કિંમતમાં આટલું શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર મળી રહ્યું છે. તો તમારે એક વાર વિચાર કરવો જોઈએ. તેના બેજીક વેરિયંટ ની કિંમત Rs.79,999 જ છે.