નમો લક્ષ્મી યોજના 2024 સરકાર પાસેથી ₹50,000 ની આર્થિક સહાય સ્કોલરશીપ જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા

સૌથી પહેલા અપડેટ મેળવવા માટે જો મિત્રો તમે કોઈપણ સરકારી યોજના નું અપડેટ પહેલા મેળવવા માંગો છો તો અમારા whatsapp ગ્રુપ સાથે જોડાયેલા રહો

નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને 2024 2025 ના બજેટમાં નમુ લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જ્યારે તે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરે અત્યાર સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે

SBI ઈ મુદ્રા લોન યોજના 2024 રૂપિયા 50,000 ની લોન ઓનલાઇન અરજી કરીને મેળવો

શું તમે પણ આ યોજનાનો લાભ મેળવીને ગુજરાત સરકાર પાસેથી ₹50,000 ની આર્થિક સહાય સ્કોલરશીપ રૂપે મેળવવા માંગો છો તો તમે પણ નમો લક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે જે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી આપશુ

નમો લક્ષ્મી યોજના 2024 Namo Laxmi Yojana

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે નમુ લક્ષ્મી યોજના ની શરૂઆત કરેલ છે આ યોજના અંતર્ગત ધોરણ નવ અને દસમા પાત્ર વિદ્યાર્થીઓને 10000 રૂપિયાની સહાય કરવામાં આવી છે અને ધોરણ 11 અને 12 માં પાત્ર વિદ્યાર્થીઓને 15000 રૂપિયાની સહાય કરવામાં આવી છે આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીઓનું 12 મુ ધોરણ પાસ કરે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50000 રૂપિયાની સહાય નમો લક્ષ્મી યોજના અંતર્ગત મળી ગઈ હશે

નમો લક્ષ્મી યોજના નો હેતુ Namo Laxmi Yojana

  • નમુ લક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે
  • ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ લોન્ચ કરવામાં આવેલું છે
  • જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત કુલ 55,14 કરોડની જોગવાઈ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલી છે જેના અંતર્ગત આ યોજનામાં આવતા વર્ષે 1250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે
  • જેનો લાભ ગુજરાતની ધોરણ નવ થી 10 માં અભ્યાસ કરતી કિશોરીઓને મળવા પાત્ર થશે

નમો લક્ષ્મી યોજના ના લાભ Namo Laxmi Yojana

અમે તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખ કરતાં વધારે કિશોરીઓને આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી મળી રહેશે
જ્યારે કોઈપણ વિદ્યાર્થીની બારમા ધોરણની પરીક્ષા પાસ કરે ત્યારે ગુજરાત સરકાર તરફથી તેના માટે કુલ 50,000 રૂપિયાની જોગવાઈ કરેલ છે

નમો લક્ષ્મી યોજના નો લાભ કોને મળશે? Namo Laxmi Yojana

  • લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જોઈએ
  • માત્ર ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
  • સરકારી માળખા મુજબ વિદ્યાર્થીનીની અટેન્ડન્સ હોવી જરૂરી છે
  • અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે
  • અરજદાર વિદ્યાર્થી ની ના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે

ઓનલાઇન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? Namo Laxmi Yojana

  • આધાર કાર્ડ
  • સ્કૂલ આઈડી
  • સ્કૂલની માર્કશીટ
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક (અરજદારના માતાનું બેંક ખાતુ)
  • જન્મનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર

નમો લક્ષ્મી યોજના ની અરજી કેવી રીતે કરવી? Namo Laxmi Yojana

  • ગુજરાત સરકારની આ યોજના માટે અરજી કરવા માટે ઉમેદવારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે
  • સક્રિય સતાવાર વેબસાઈટ પર પૂર્ણ કરવામાં આવશે
  • તે હજુ સુધી વિભાગ દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યું નથી
  • સતાવાર વેબસાઈટ પ્રકાશિત થતાં જ અમે તેની લીંક તમને પ્રદાન કરી આપીશું
  • રજીસ્ટ્રેશન પછી અપ્લાય ઓનલાઇન લિંક પર ક્લિક કરો
  • કર્યા પછી તમારી સામે ખુલશે જેમાં વર્ગ નામ પિતાનું નામ ઉંમર શાળાનું નામ વગેરે જેવી તમામ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે
  • અરજી ઓનલાઇન થશે
  • તમારું ફોર્મ મંજુર થતા ની સાથે જ તમને તમારા ખાતામાં આ યોજના હેઠળ રકમ શરૂ થઈ જશે

નમો લક્ષ્મી યોજના ઓનલાઈન 2024 Namo Laxmi Yojana

ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ જલ્દી સમૂહ લક્ષ્મી યોજના અંતર્ગત ઓનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે ત્યારે તમને વેબસાઈટ પરથી સૌથી પહેલા નવો લક્ષ્મી એપ્લિકેશન ફોર્મ જેથી કરીને તમે ઓનલાઇન અરજી કરી શકો છો કેમ કે આ યોજનાની શરૂઆત ગુજરાત સરકાર તરફથી આવનારા શૈક્ષણિક વર્ષથી કરવામાં આવશે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્રી કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment