Maruti suzuki ertiga gujarat;Maruti ની ગાડી માર્કેટમાં ધૂમ મચાવી રહી છે ગાડી ધાર પણ નહિ પડે આવી જાડી આવી રીતે માર્કેટમાં મારુતિ અટિકા સૌથી આગળ છે જાન્યુઆરીમાં એમ પી વી ના 14,632 ગાડી વેચાણ થઇ હતી
મારુતિ ertiga ગાડી ની સરખામણી બીજા સાથે કરવામાં જઈએ તો ક્યારે અને ટ્રાયબર જેવી 7 સીટ વાળી ગડી ની દ્રષ્ટિએ સૌથી આગળ છે maruti ertiga ગાડી ફેમીલી માટે સારી રહે છે અને એની સર્વિસ પણ સારી છે બધાને ગમે છે
Maruti suzuki ertiga gujarat:આ કાર SUV અને MPV બંનેની જરૂરિયાતો પૂરી કરે છે. નવી પેઢીના મૉડલમાં, મારુતિ અર્ટિગા માં શ્રેષ્ઠ માઇલેજ, લક્ઝુરિયસ ઇન્ટિરિયર અને અપડેટેડ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. જો તમે મોટી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Ertigaના ટેસ્ટ ડ્રાઈવ પછી તમે ચોક્કસ તેના ચાહક બની જશો.
Bajaj pulsar નું નવું લુક બધાના હોશ ઉડાવી દેશે, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે- જાણો ફીચર્સ અને કિંમત વિશે
મારુતિ અર્ટિગા એન્જિન:
- 1.5-લિટર K15C સ્માર્ટ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન
- 102 bhp મહત્તમ પાવર
- 136.8 Nm ટોર્ક
- 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન
- CNG વિકલ્પ: 87 bhp પાવર, 121.5 Nm ટોર્ક, 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન
મારુતિ અર્ટિગા માઇલેજ:
- પેટ્રોલ: 20.51 કિમી પ્રતિ લીટર
- CNG: 26.11 કિમી પ્રતિ કિલો
મારુતિ અર્ટિગા વિશેષતાઓ:
- 17.78 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
- રિમોટ એસી
- ઓટોમેટિક હેડલેમ્પ્સ
- ક્રૂઝ કંટ્રોલ
- મશીન કટ એલોય વ્હીલ્સ
- એર કૂલ્ડ કપ હોલ્ડર્સ
- યુટિલિટી બોક્સ સાથે આગળની હરોળની આર્મરેસ્ટ
- બોટલ હોલ્ડર્સ
- દરેક હરોળમાં ચાર્જિંગ સોકેટ્સ
- પાછળના મુસાફરો માટે રૂફ-માઉન્ટેડ એસી વેન્ટ્સ અને નિયંત્રણો
- બીજી અને ત્રીજી હરોળની બેઠકો માટે રેકલાઈનિંગ અને ફ્લેટ-ફોલ્ડ ફંક્શન
- ટોચનું વેરિઅન્ટ પેડલ શિફ્