મકાન માટે મફત પ્લોટ યોજના ફોર્મ ડોક્યુમેન્ટ અરજી પ્રક્રિયા જાણો

ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે જેને પોતાનો ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી તેથી જે લોકો બીપીએલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા 100 ચોરસ વાર જમીનમાં આપવામાં આવે છે તો આ મફત પ્લોટ   યોજના ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ યોજનામાં જોઈશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી તમે વાંચજો

ઘરઘંટી સહાય યોજના ગુજરાતના લોકોને મફતમાં ઘરઘંટી મળશે અહીં અરજી કરો

મફત પ્લોટ યોજના શું છે? mafat plot yojana 2024 gujarat

આ યોજના થકી ગરીબ અને જેવો ગરીબી રેખાની છે જીવતા હોય તેમ જ બીપીએલ યાદીમાં આવતા હોય તેવા લોકોને ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમજ આ મફત પ્લોટ 100 ચોરસ વાર જમીન આપવામાં આવી છે આ યોજનાથી મીડીયમ વર્ગને લાભ થઈ શકે છે

આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘરનું ઘર નથી તેમ જ ઘર બનાવવા માટે પ્લોટ નથી તેમ જ જેવો બીપીએલ યાદીમાં આવતા હોય તેમને મળવા પાત્ર થશે

યોજનાનું નામ મફત પ્લોટ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી તો ગુજરાત સરકાર દ્વારા અને વિભાગ ગ્રામીણ વિકાસ વિભાગ અને લાભાર્થી બીપીએલ કાર્ડ ધરાવતા હોય તે તેનો લાભ લઈ શકે છે મળવા પાત્ર સહાય 100 ચોરસ વાર પ્લોટ અને સત્તાવાર વેબસાઈટ પંચાયત ગુજરાત ગવર્મેન્ટ અને તેના હેલ્પલાઇન નંબર છે 07923254055 છે

mafat plot yojana 2024 gujarat યોજનાનો હેતુ

100 ચોરસ વાર મફત પ્લોટ યોજના નો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવવાનો છે જેથી જે લોકો પોતાનું પાકું ઘર નથી તે બનાવી શકે તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાથી ગરીબ પરિવારના લોકોને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળી રહે છે

મફત પ્લોટ સહાય યોજનામાં કોણ લાભ લઇ શકે છે? mafat plot yojana 2024 gujarat

  • ગુજરાત સરકાર દ્વારા ગરીબોને મફત પ્લોટ યોજના હેઠળ સો ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ યોજનાનો લાભ નીચે મુજબની વ્યક્તિઓ લઈ શકે છે
  • લાભાર્થી બીપીએલ કેટેગરી નો હોવો જરૂરી છે
  • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ
  • જો અરજદાર ગરીબી રેખાની છે જીવન જીવતો હોય તો જ આ યોજના નો લાભ મળવા પાત્ર રહેશે
  • લાભાર્થી પાસે કોઈપણ પ્રકારની જમીન ના હોવી જોઈએ
  • અરજદાર ની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 થી વધુ ના હોવી જોઈએ
  • ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ

મફત પ્લોટ સહાય યોજના માટે મળવા પાત્ર લાભ mafat plot yojana 2024 gujarat

મફત પ્લોટ યોજના અંતર્ગત નીચે મુજબ લાભ મળવા પાત્ર થશે
ગરીબ પરિવારના લોકોને સો ચોરસ વાર જમીન આપવામાં આવે છે
આ જમીન મફતમાં આપવામાં આવતી હોય છે
જમીન વિહોણા ખેત મજૂરોને જમીન મળે છે

mafat plot yojana 2024 gujarat જરૂરી ડોક્યુમેન્ટ

  • મફત પ્લોટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુqમેન્ટ નીચે મુજબ છે
  • મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • બીપીએલ કાર્ડ
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉમરનો પુરાવો
  • એસઈસીસી ના નામની વિગત
  • બેંક પાસબુક

મફત પ્લોટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? mafat plot yojana 2024 gujarat

  • મફત પ્લોટ સહાય યોજના નો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવી પડશે
  • આ અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ ગામના તલાટી પાસેથી મફત પ્લોટ સહાય યોજના નું ફોર્મ મેળવી રહેવાનું રહેશે
  • ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ જોડીને તેમાં તલાટીના સરપંચના સહી સિક્કા કરાવવાના રહેશે
  • ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈને તમારી અરજી મંજૂર કરવામાં આવશે
    ફોર્મ ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ
    https://drive.google.com/file/d/16erABnvVzc9q_eeXBy8kJqRc-b6S7SJ2/view?usp=drivesdk
    ઓફિસિયલ વેબસાઈટ
    http://www.panchayat.gujarat.gov.in/

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment