આધાર કાર્ડ હશે તેને મળશે મફત છત્રી યોજના જાણો અરજી કરવાની રીત

ફળો અને શાકભાજી વેચાણ કરનાર માટેની યોજના બાગાયતી વિભાગ દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી છે જેને ધ્યાનમાં રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે મફત ક્ષત્રિય યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે Mafat Chhatri Yojana 2024

મફત છત્રી યોજનાનો હેતુ Mafat Chhatri Yojana 2024

  • ગુજરાત રાજ્યમાં ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે
  • આ યોજના હેઠળ નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિના મૂલ્ય 36 અથવા સેડ કવર આપવામાં આવશે
  • વધુમાં હાર્ટ બજારમાં વેચાણ કરતા કે લારીવાળા ફેરિયાઓને પણ મફત છત્રી મળવા પાત્ર રહેશે
    આ યોજના માટે નાના વેચાણકારોને આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

મફત છત્રી યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

બાગાયતી વિભાગ દ્વારા નાના નાના વેચાણકારોને મફત સાધન સહાય આપવામાં આવશે બાગાયતી યોજના ગુજરાત દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી કરેલી છે મફત છત્રી યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે તે નીચે પ્રમાણે દર્શાવેલ છે

  • ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ
  • ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય એમને મળશે
  • ફુલ પાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે
  • લાભાર્થી રોડ સાઈડ પર હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને પણ લાભ મળશે
  • નાના લારીવાળા ફેરિયાઓને પણ આ યોજનાનો લાભ મળશે
  • જે કૃષિ પેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેવા ફળ પાકોનું વેચાણ કરતા નાના વેચાણકરો મફત છત્રી યોજનાનો લાભ મેળવી શકશે

મફત છત્રી યોજના હેઠળ મળવા પાત્ર લાભ

બાગાયતી વિભાગ દ્વારા ચાલતી આ યોજનામાં નાના વેચાણકારોને લાભ આપવામાં આવે છે જેમાં ફળો ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને લાભ મળે છે જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો હાર્ટમાં કે લારી ફેરિયા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકરોને ગુજરાત મફત છત્રી યોજના હેઠળ વિનામૂલ્ય છત્રી આપવામાં આવશે આ યોજનાનો લાભ વ્યક્તિગત રીતે અને સંસ્થાને પણ મળવાપાત્ર થશે

  • મફત છત્રી યોજના આધાર કાર્ડ દીઠ નાના વેચાણકરોને એક છત્રી આપવામાં આવશે
  • પુખ્ત વયના લાભાર્થીને છત્રી આપવામાં આવશે

મફત છત્રી યોજના માટેના દસ્તાવેજ Mafat Chhatri Yojana 2024

આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે મફત છત્રી નો લાભ લેવા માટે નીચે મુજબના દસ્તાવેજો ની જરૂર પડશે

  • લાભાર્થીની આધાર કાર્ડ ની નકલ
  • ગુજરાત અર્બન લાઈવલીવુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનું હોય તો જાતિનું પ્રમાણપત્
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • લાભાર્થી નું રેશનકાર્ડ ની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જોડ ટ્રાઈબલ વિસ્તારનો હોય તો વન અધિકારી પત્રની નકલ
  • ખેતીની 7/12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • મોબાઈલ નંબર

ગુજરાતમાં મફત ક્ષત્રિય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આઇ ખેડૂત પોર્ટલ લિસ્ટમાંથી મફત છત્રી યોજના ઇન ગુજરાત નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

રાજ્ય ના નાના વેચાણકારો ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે વધુમાં તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે પણ ઓનલાઇન અરજી કરાવી શકે છે જો લાભાર્થીની ઓનલાઇન એપ્લિકેશન કરવાનું જ્ઞાન હોય તો ઘરે બેઠા જાતે પણ કરી શકે છે

  • સૌપ્રથમ લાભાર્થી ગુગલ સર્ચ ખોલવાનું રહેશે જેમાં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
  • હવે તમારે google સર્ચ રિઝલ્ટ માં જે પરિણામ આવે તેમાંથી વેબસાઈટ ખોલવી
  • રાજ્ય સરકારની અધિકૃત આઇ ખેડુત પોર્ટલ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું
  • યોજના બટન પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર 3 પર બાગાયતી યોજનાઓ ખોલવાની રહેશે
  • બાગાયતી યોજના ખોલ્યા પછી ચાલુ વર્ષની ઘણી બધી બાગાયતી યોજના બતાવશે
  • જેમાં હાલમાં 21/ 6 /2024 ની સ્થિતિએ ક્રમ નંબર એક પર ફળ અને શાકભાજીનો બગાડ
  • અટકાવવાના નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી અથવા સેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના બતાવશે
  • જેના પર ક્લિક કરીને આગળ ન્યુ પેજ ખોલવાનું રહેશે
  • હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર રોજગાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટર કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે
  • ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા કોડ નાખીને અરજી કરવાની રહેશે
  • લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment