કેન્દ્ર સરકારી પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે પેન્શનરોએ જીવન પ્રમાણપત્ર અપડેટ કરતી વખતે સાયબર ગુનેગારોથી જાગૃત અને સાવચેત રહેવું જોઈએ પેન્શન ના રો ફેસ ઓથેનિકેશન ટેકનોલોજી દ્વારા ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર ભરી શકે છે
જીવન પ્રમાણપત્ર ભરવા સંબંધિત પેન્શન ધારકો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે પેન્શન ધારક અને પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે વર્ષમાં એક વાર લાઈફ સર્ટીફીકેટ ભરવું જરૂરી છે સરકાર પેન્શન ધારકોની જીવન પ્રમાણપત્ર ભરવા માટે ઘણું સમય આપે છે જેમાં જો પેન્શનર ફોર્મ ન ભરે તો તેનું પેન્શન રોકી પણ શકાય છે
જો તમે એસી વર્ષ કે તેથી વધુ વહીના પેન્શનર છો તો નવેમ્બર તમારા માટે મહત્વપૂર્ણ મહિનો છે નવેમ્બરના અંત સુધીમાં પેન્શનરો તેમનું લાઈફ સર્ટિફિકેટ સબમીટ કરવાનું રહેશે કેન્દ્ર સરકાર આ માટે જાગૃત અભિયાન પણ ચલાવી રહ્યા છે કેન્દ્રીય પેન્શનરોમાં લાઈફ સર્ટિફિકેટ ના ઉપયોગ વિશે જાગૃતિ વધારવા ના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારે દેશવાપી અભિયાન શરૂ કર્યું છે
લાઈફ સર્ટિફિકેટ ના નામે પેન્શનરો સાથે છેતરપિંડી થઈ રહી છે
- દેશમાં એવા ઘણા પેન્શનરો છે જેવો વૃદ્ધાવસ્થાના કારણે પેન્શન ફોર્મ ભરવા માટે ઓફિસે જઈ શકતા નથી આવા પેન્શનરો ફેસ સિસ્ટમ દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર ભરી શકે છે
- પેન્સનારોએ લાઈફ સર્ટિફિકેટ ભરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે આજકાલ ઘણા બધા સાયબર ગુનેગારો છે જેઓ લાઈફ સર્ટીફીકેટ અપડેટ કરવાના નામે પેન્શનરોને છેતરે છે
- સાયબર ગુનેગારો પેન્શન નો સંપૂર્ણ પેન્શન સંબંધી ડેટા જેમકે પીપીઓ નંબર આધાર કાર્ડ નંબર વગેરે રાખે છે અને તેમની ફોન કરીને તેમની પેન્શન સંબંધિત માહિતી પૂરી પાડે છે અને ખાતરી આપે છે કે તેઓ પેન્શન ડિરેક્ટરો સાથે વાત કરી રહ્યા છે અને તમને ઓટીપી શેર કરવાનું કહે છે
- જેના કારણે ઘણી વખત પેન્શન ધારકો તેમના પર વિશ્વાસ કરે છે અને ઓટીપી મળતાની સાથે જ ગુનેગાર પેન્શન ધારકોના બેંક ખાતામાંથી સીધો પ્રવેશ મેળવી લે છે અને તેમના ખાતામાંથી તમારા નકલી ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દે છે
લાઈફ સર્ટિફિકેટ ઘરે બેઠા જમા કરાવી શકાશે
- એસબીઆઇ એ આ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે વિશેષ સુવિધાઓની જાહેરાત કરી છે
- બેંક દ્વારા ટ્વિટ કરવામાં આવેલી માહિતી મુજબ હવે બેંકની કોઈપણ શાખામાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકાય છે
- સરકારી એપ્લિકેશન ઉંમર દ્વારા તમે ઘરે બેઠા પણ આ પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો
વ્યક્તિ આધાર કેન્દ્ર અને સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર પણ તમે આ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો - દર વર્ષે નવેમ્બરમાં પેન્શનર બેંકમાં જઈને તેના રજીસ્ટરમાં સાઇન કરીને પોતે જીવિત હોવાનો પુરાવો આપતો પરંતુ આ દરેક માટે સરળ નથી
- ઘણા વૃદ્ધ અને માંદા પેન્શનર ન્યાયમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેથી એસબીઆઇ હવે આ સર્વિસ શરૂ કરી છે
પેન્શનરોએ સતર્ક રહેવું પડશે
પેન્શન ડિરેક્ટોરેટ ક્યારેક કોઈ ટેન્શન ના જીવન પ્રમાણપત્ર અપડેટ માટે બોલાવતા નથી પેન્શન ધારકોની સંપૂર્ણ જવાબદારી છે કે તેઓ પેન્શન ડિરેક્ટોરેટ રેટ માંથી અથવા અન્ય સત્તાઓ વાળાઓ દ્વારા તેમના જીવન પ્રમાણપત્ર અને અપડેટ કરે આવી સ્થિતિમાં પેન્શન ધારક માટે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે કે જો કોઈ નકલી કોલ કરે છે અને જીવન પ્રમાણપત્ર અપડેટ માટે પૂછે છે તો તેને તેની સાથે તેમની કોઈ માહિતી શેર કરવી જોઈએ નહીં
કેન્દ્ર સરકારે લાઈફ સર્ટિફિકેટ માટે નવી સુવિધા શરૂ કરી છે
- કેન્દ્ર સરકારે UIDAIસાથે મળીને પેન્શનરો માટે ફેસ ઓથેન્ટીકેશન ટેકનોલોજી આધારિત સિસ્ટમ વિકસાવી છે
- આ ટેકનોલોજી દ્વારા પેન્શન તેમના android નો ઉપયોગ કરીને તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે
- આ બાયોમેટ્રિક ઉદાહરણ વિડિયો EYC ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક નો ઉપયોગ કરીને ગ્રામીણ ડાક સેવા દ્વારા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા આપેલી છે
- કેન્દ્ર સરકારના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે દેશમાં ડિજિટલ પ્રમાણિકકરણ દ્વારા જીવન પ્રમાણપત્ર ના ઉપયોગ માટે જાગૃતિ ફેલાવવા માટે નવેમ્બર 2022 રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરી હતી
- આ ઝુંબેશ SBI PNB અને પેન્શન એસોસિએશનનો UIDAI અને METI સાથે મળીને 37 શહેરોમાં ચલાવવામાં આવી હતી
સરકારે બેંકોને કડક સૂચના આપી છે
જે પેન્શનરો બીમાર છે અને બેંકમાં જઈ શકતા નથી અથવા ડિજિટલ માધ્યમથી લાઈફ સર્ટીફીકેટ ભરવાનું જ્ઞાન ધરાવતા નથી તેવા પેન્શનરોને કેન્દ્ર સરકારે ડોર સ્ટેપ સર્વિસ દ્વારા લાઈવ સર્ટિફિકેટ ભરવાની સૂચનાઓ આપી છે બેન્ક કર્મચારીઓને ઘરે આપવામાં આવે છે ઢોર સ્ટેપ સર્વિસ દ્વારા પેન્શન ધારકોને કોઈ પણ પ્રકારની અસુવિધા નો સામનો કરવો પડશે નહીં અને તેઓ સરળતાથી ફોર્મ ભરી શકશે
જો લાઈફ સર્ટીફીકેટ જમા ન કરાવ્યું તો?
- બેંક લાઇફ સર્ટીફીકેટ જમા ન કરાવ્યું તો ટ્રેઝરી તમારો પેન્શન રીલીઝ નહીં કરે
- તમામ બેંકો તેમના તમામ પેન્શન ખાતા ધારકોને નવેમ્બરના અંત સુધીમાં તેમનું લાઈવ સર્ટિફિકેટ સબમીટ કરવાનું કહે છે
- જો સર્ટિફિકેટ સબમીટ કરવામાં ન આવે તો પેન્શન એકાઉન્ટ માંથી તેમનું પેન્શન ઉપાડી શકે નહીં
લાઈફ સર્ટીફીકેટ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
તમે તમારું લાઈફ સર્ટિફિકેટ ઉમંગ એપ ફેસ ઓથોડીકેશન અને ડોગ સ્ટેપ બેન્કિંગ દ્વારા સબમિટ કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે છે
- તમારા એન્ડ્રોઇડ સ્માર્ટ પર 5MP તેનાથી ઉપરના કેમેરા સાથે જીવન પ્રમાણ ફેશ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો
- તમારો આધાર નંબર તમારી પાસે રાખો જે તમે પેન્શન ડિસ્ટ્રીબ્યુટર ઓથોરિટી ને આપ્યો છે
- ઓપરેટર ઓથોનટીકેશન પર જાઓ અને ચહેરો સ્કેન કરો
- તમારી તમામ વિગતો દાખલ કરો
- ફોનના પ્રાંત કેમેરાથી તમારો ફોટો લો અને તેને શેર કરો
- આ પછી તમારા જીવન પ્રમાણપત્રને ડાઉનલોડ કરવાની લીંક તમારા ફોન પર એસએમએસ દ્વારા આવશે જેને તમે ડાઉનલોડ કરીને તમારી સાથે રાખી શકો છો
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ પેન્શનરોના જીવનમાં સરળતાથી બનાવવા માટે મોટા પાયા પર લાઈફ સર્ટિફિકેટ પ્રોત્સાહન આપ્યું છે જ્યાં પણ શક્ય હોય ત્યાં કોઈ પણ એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોનમાંથી લાઈફ સર્ટિફિકેટ સબમીટ કરી શકો છો
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો