પોસ્ટ ઓફિસમાં 10 પાસ માટે બમ્પર ભરતી, ગ્રામીણ ડાક સેવકની 44,228 જગ્યાઓ માટે અરજી કરો

ઇન્ડિયા પોસ્ટે જીડીએસ ની બમ્પર પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે ઇન્ડિયા પોસ્ટે જીડીએસની બમ્પર પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરી છે જે ઉમેદવાર વાપરતી માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ એપ્લિકેશન લિંક એક્ટિવ થતા ની સાથે જ અરજી કરી શકે છે રજીસ્ટ્રેશન આજથી એટલે કે સોમવાર જુલાઈ 15 2024 થી શરૂ થવાની છે આ માટે તમારે ઇન્ડિયા પોસ્ટ ની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે અરજીઓ પણ અહીંથી કરવામાં આવશે અને તમને સર્કીલ વાઇઝ વેકેન્સી ની સંપૂર્ણ વિગતો પણ અહીંથી જાણવા મળશે

ભારતીય ટપાલ વિભાગની આ ભરતી માટે તમામ પુરુષો અને સ્ત્રીઓ અરજી કરી શકે છે ગ્રામીણ ડાક સેવાની ભરતી 2024 માટે ઓનલાઇન અરજી ફોર્મ 5મી ઓગસ્ટ 2000 સુધીમાં ભરવામાં આવશે India Post GDS Vacancy 2024

પોસ્ટ ઓફિસમાં GDS ભરતીમાં આટલી બધી જગ્યાઓ ભરવામાં આવશે

થોડા સમય પહેલા ઇન્ડિયા પોસ્ટ કી નોટિસ જાહેર કરી હતી તે સમયે અંદાજ હતો કે આ ભરતી પ્રક્રિયા દ્વારા લગભગ 35000 પોસ્ટ ભરવામાં આવશે પરંતુ વાસ્તવિકતામાં સંખ્યા આના કરતા વધારે છે ઇન્ડિયા પોસ્ટ ની જીડીએસ ભરતી દ્વારા 44,288 જગ્યા ઉપર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે આ પોસ્ટ આંધ્રપ્રદેશ છત્તીસગઢ દિલ્હી ગુજરાત હરિયાણા પંજાબ રાજસ્થાન ઝારખંડ વગેરે માટે છે

કુંવરબાઈનુ મામેરુ યોજનામાં દીકરીને મળશે 12,000 રૂપિયાની સહાય

પોસ્ટ ઓફિસ GDS ભરતીમાં કોણ અરજી કરી શકે ?

  • જે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી 10 મુ પાસ કર્યું છે તે આ ભરતી માટે અરજી કરી શકે છે
  • ઉમેદવારની વય મર્યાદા 18 થી 40 વર્ષની છે
  • તમે જે પ્રદેશ માટે અરજી કરી રહ્યા છો તેની ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે
  • આ સાથે સાઇકલ ચલાવતા પણ આવડવું જોઈએ
  • ધોરણ 10 માં અંગ્રેજી અને ગણિત વિષય ફરજીયાત છે
  • આ પોસ્ટ ગ્રામીણ ડાક સેવક બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની છે

પોસ્ટ ઓફિસ GDS ભરતીમાં છેલ્લી તારીખ કઈ છે?

  • આ જગ્યાઓ માટે અરજી આજથી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5મી ઓગસ્ટ 2024 છે
  • આ તારીખ પહેલા અરજી કરો
  • આ તારીખ પહેલા નિયત ફોર્મેટ માં ફોર્મ ભરો
  • આ પોસ્ટની બીજી ખાસ વાત એ છે કે પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની જરૂર નથી
  • ઉમેદવારોની પસંદગી માત્ર મેરીટ ના આધારે કરવામાં આવશે
  • ધોરણ 10 ના માર્કસના આધારે મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે

પોસ્ટ ઓફિસ GDS ભરતીમાં તમને કેટલો પગાર મળશે?

  • જો પસંદ કરવામાં આવે તો પોસ્ટ પ્રમાણે પગાર બદલાય છે
  • ઉદાહરણ તરીકે પોસ્ટ ઓફિસ GDS ABPM અને GDS પોસ્ટ નો પગાર દર મહિને 10,000 થી 24,470 રૂપિયા સુધીનો છે
  • જ્યારે BPM પોસ્ટ નો પગાર 12000 રૂપિયા થી 29,380 રૂપિયા સુધીનો છે

કોઈપણ અપડેટ અથવા વિગતવાર માહિતી મેળવવા માટે સમય સમય પર સત્તાવાર વેબસાઈટ તપાસતા રહેવું

પોસ્ટ ઓફિસ GDS ભરતી પસંદગી પ્રક્રિયા

ગ્રામીણ ડાક સેવક ભરતી માટે ઉમેદવારોની પસંદગી દસમા ધોરણમાં મેળવેલા ગુણના મેરીટ ના આધારે કરવામાં આવશે આ મેરીટ રાજ્યવાર અથવા તો વર્તુળ મુજબ તૈયાર કરવામાં આવશે ત્યાર પછી ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે

પોસ્ટ ઓફિસ GDS ભરતી અરજી ફી

GDS ભરતી માટે જનરલ OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ ₹100 ની અરજી ફી ચૂકવવાની રહેશે જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ pwd અને મહિલાઓ માટે અરજી મફત છે અરજી ફી ઓનલાઇન દ્વારા ચૂકવવાની રહેશે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment