આ રીતે મોબાઈલમાંથી ડિલીટ થયેલા કોન્ટેક્ટ નંબર પાછા મેળવી શકો છો, જાણો ગૂગલની આ સેટિંગ્સ

How to save deleted Mobile Number:આ રીતે મોબાઈલમાંથી ડિલીટ થયેલા કોન્ટેક્ટ નંબર પાછા મેળવી શકો છો, જાણો ગૂગલની આ સેટિંગ્સ હાલમાં મોબાઈલ નંબરમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે એકબીજાના આધાર કાર્ડ પરથી બીજા લોકો રોડ કરવા માટે સીમકાર્ડ વાપરી રહ્યા છે તે માટે ટ્રાય દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે વધુ જાત જશે તો લોકો સીમ પણ ઓછા કરી જ છે જેમ કે સીમકાર્ડનો દુરુપયોગ ધમકી આપવી ફ્રોડ કરવા તેવા માટે હાલમાં થઈ રહ્યો છે

Find X7 Ultraને મળશે વિશ્વનો શ્રેષ્ઠ મોબાઇલ કેમેરો જાણો

મિત્રો તમારી પાસે પણ મોબાઈલ હશે અને તમારા મોબાઇલમાં નંબર સેવ હશે અને જો તમારો મોબાઈલ ખોવાઈ જાય અથવા તમારા મોબાઇલ માંથી કોન્ટેક નંબર ડીલીટ થઈ જાય તો પાછા કેવી રીતે લાવવા જેની માહિતી અમે તમને અહીં આપીશું તમે ડીલીટ કરેલ મોબાઈલ નંબર પાછા લાવી શકો છો

મોબાઈલ નંબર સેવ કરેલ ડીલીટ થઈ જાય How to save deleted Mobile Number

હાલમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે કે મોબાઈલ નંબર સેવ હોય છે અથવા મોબાઈલ નંબર સેવ કરેલ ડીલીટ થઈ જાય છે તો તે મોબાઈલ નંબર કેવી રીતે પાછો મેળવવો અથવા હેકર તમારી gmail એક્સેસ લઈ અને તમારા કોન્ટેક નંબર ચોરાઈ લે છે તો પણ તમે પાછા લાવી શકો છો

મોબાઈલ નંબર સેવ હાલમાં જીમેલમાં તમારા બધા મોબાઇલ નંબર સેવ કરેલો હોય છે અને તમામ કોન્ટેક ગુગલ ડ્રાઈવમાં સેવ કરેલો હોય છે જેમ કે ફોટા વિડિયો ડોક્યુમેન્ટ કે વધુ મોબાઈલ નંબર લોગીન કરો એટલે બધું અપડેટ થઈ જાય છે તમારે થોડા સમય પછી પાસવર્ડ gmail નો બદલવો જોઈએ જેથી તમારા બધા ડોક્યુમેન્ટ છે

મોબાઇલ માંથી ડીલીટ કરેલ કોન્ટેક નંબર કેવી રીતે પાછા લાવવા ફોન નંબર પાછા લાવવા માટે શું કરવું જાણો માહિતી સ્ટેપ બાય સ્ટેપ

  1. સૌથી પહેલા તમારે પીસી કે લેપટોપમાં જીમેઇલમાં લોગીન કરવું પડશે.
  2. આ પછી, Gmail પર તમને ઉપરના જમણા ખૂણામાં 9 ડોટનો વિકલ્પ દેખાશે.
  3. જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપ્શન દેખાશે. આમાંથી તમારે કોન્ટેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
  4. આ પછી એક નવું પેજ ખુલશે જેના પર સેવ કોન્ટેક્ટ લિસ્ટ હશે.
  5. નીચે તમને Tran અથવા Bin નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ પછી, એક નવું પેજ ખુલશે, જ્યાં તમને પુનઃપ્રાપ્તિનો વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરવાથી તમારા મોબાઇલમાં ડિલીટ થયેલ એકાઉન્ટ રજીસ્ટર થઈ જશે.

Leave a Comment