Bajaj CNG Bike Blueprint : ભારતની અગ્રણી અને વિશ્વભરમાં પ્રખ્યાત વાહન નિર્માતા કંપની બજાજનું નવું સીએનજી મોટરસાયકલ 18 જુને લોન્ચ થવા જઈ રહ્યું છે પરંતુ કંપની હાલમાં જપલ્સર NS400Zની લોન્ચિંગ ઇવેન્ટમાં સૌથી મોટો ખુલાસો કર્યો હતો. બજાજનું નવું CNG મોટરસાયકલ (Bajaj CNG Bike Blueprint) હાલમાં ખૂબ જ ચર્ચામાં છે આ સિવાય તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
ઘણા બધા ગ્રાહકો આ મોટર સાયકલના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ પરંતુ આ મોટરસાયકલ લોન્ચ થયા બાદ જ ઘણી બધી સિક્રેટ ખુલી ગયા છે તમને જણાવી દઈએ મોટરસાયકલની ડિઝાઇનની સાથે ઘણી બધી વિગતો સામે આવી છે ચલો તમને બજાજના સીએનજી બ્લુ પ્રિન્ટ માંથી વિશેષતાઓની વિગતો તેમજ બાઈકના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે મહત્વપૂર્ણ માહિતી આપીએ જેને જાણીને તમે દંગ રહી જશો
આ પણ વાંચો:
જાણો બજાજ સીએનજી મોટરસાયકલ બ્લુપ્રિન્ટની વિશેષતાઓ અને ફીચર્સ (Highlights and Features of Bajaj CNG Motorcycle Blueprint)
- હાલમાં જે પ્રકારની ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આ મોટરસાયકલ નું લુક સામે આવ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે આ ખૂબ જ શાનદાર અને ખૂબ જ મજબૂત મોટરસાયકલ છે
- વધુમાં જણાવી દઈએ તો સીએનજી સિલિન્ડર સેટ કરવા માટે આ મોટરસાયકલ માં કોષ સાથે ડબલ ક્રેનલ ફ્રેમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ જ ઓછા મોટરસાયકલ માં જોવા મળે છે
- સીટની નીચે મીડલ માં આ આપવામાં આવેલ છે સીએનજી ભરવા માટેની નોઝલ આગળના ભાગમાં મૂકવામાં આવી છે
- આ સિવાય વધુમાં ફ્યુચર્સની વાત કરીએ તો આ મોટરસાયકલ પેટ્રોલની નાની ટાંકી પણ મળશે જ્યારે પણ સીએનજી પૂરું થઈ જાય ત્યારે તમે પેટ્રોલમાં પણ ચલાવી શકો છો જે ખૂબ જ અદભુત ફીચર્સ છે
- સીએનજી અને પેટ્રોલ ટેંક ને સમાવવા માટે ‘સ્લોપર એન્જિન’ પણ આપવામાં આવ્યું છે સીએનજી ટાંકીને પકડી રાખવા માટે ગોળ કૌંસને ફ્રેમ અનેસબફ્રેમમાં વેલ્ડ કરવામાં આવ્યું છે જે ખૂબ જ અદભુત લોક આપે છે
બજાજ CNG મોટરસાઇકલની વિશેષતા વિશે અન્ય માહિતી
- જેમ કે મેં તમને શરૂઆતમાં જ જણાવ્યું હતું કે આ બાઈક જેટલી દેખાવમાં શાનદાર છે તેના કરતાં વધુ તેમની વિશેષતાઓ પણ છે
- વિશેષતાની વાત કરીએ તો આ મોટરસાયકલમાં 17-ઇંચ વ્હીલ્સ અને 80/100 ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે આ સિવાય ફ્રન્ટ ડીશ અને રિયલ ડ્રમ કોમ્બો કોમ્બિનેશન સાથે અદભુત સેટઅપ પણ આપવામાં આવ્યું છે
- આ સિવાય અન્ય વિશેષતા પણ આપવામાં આવી છે જેમ કે એબીએસ અને નોન એબીએસ વેરીએન્ટ બંને ઓફર કરી શકાય છે સીએનજી મોટરસાયકલને ઘેર એન્ટિકેટર ગાઈડન્સ અને એબીએસ ઇન્ડિકેટર જેવી ઘણી બધી વિશેષતાઓ છે
- આ સિવાય સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ આપવામાં આવ્યું છે જેમાં તમને સ્પાય શોટ્સમાં LED હેડલાઈટ જોઈ શકાય છે.જેની કિંમત લગભગ 70 હજાર રૂપિયાથી પણ વધારે હોઈ શકે છે
આ પણ વાંચો: Samsung Galaxy S23 FE: ગુજરાતની માર્કેટમાં બૂમ પડાવવા આવી ગયું છે સેમસંગ નો નવો ફોન
આ મોટરસાયકલ ની કિંમતની વાત કરીએ તો હજી સુધી કંપની દ્વારા કિંમત સંબંધિત કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી પરંતુ આ મોટરસાયકલ જ્યારે પણ લોન્ચ થશે ત્યારે ભારતીય બજારમાં ધૂમ મચાવશે આ મોટરસાયકલની કિંમત લાખોમાં હોઈ શકે છે કારણ કે જે રીતના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ આ મોટરસાયકલ માં જોવા મળે છે તેના પરથી લાગી રહ્યું છે કે અન્ય સીએનજી મોટરસાયકલ હજુ સુધી આ પ્રકારનું માર્કેટમાં નથી આવ્યું જે પ્રમાણે વિશેષતા અને પેસિફિકેશન છે તેના આધારે કિંમત પણ કંપની દ્વારા નક્કી કરવામાં આવી હશે આ મોટરસાયકલની કિંમત બે લાખ ઉપર પણ હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે