હીરો સ્પ્લેન્ડર નું નવું મોડલ આવી ગયો ,માત્ર 1 લિટરમાં 73km એવરેજ આપશે,જાણો શું છે કિંમત અને ફીચર્સ

Hero Splendor Plus: હીરો સ્પ્લેન્ડરનું નવું મોડલ આવી ગયું ,માત્ર 1 લિટરમાં 73km એવરેજ આપશે,જાણો શું છે કિંમત અને ફીચર્સ ઘણા સમયથી hero splendor ના નવા મોડલની રાહ જોવાઈ રહી હતી ત્યારે હાલમાં જ હવે Hero Splendor Plus Xtec 2.0  લોન્ચ થઈ ચૂક્યું છે આ બ્લેન્ડર હોન્ડા દેખાવમાં પણ ખૂબ જ અદભુત અને શાનદાર છે આમના ફીચર્સ પણ ગ્રાહકોને ખૂબ જ પસંદ આવશે બાઈકની કિંમતની વાત કરીએ તો 82,911 રૂપિયા એક્સ શો રૂમ કિંમત નક્કી કરવામાં આવી છે આ ભાઈ જુના મોડલ કરતાં ₹3,000 મોંઘી છે પરંતુ આ બાઈક નો કલર અને ફીચર સ્પેસિફિકેશન ખૂબ જ અદભુત છે જેમાં મેડ કરે ગ્લોસ બ્લેક અને ગ્લોસ રેડ કલર જેવા ઓપ્શન્સ પણ મળે છે

Tata Motors એ સ્પોર્ટી દેખાતી હેવી કાર Altroz ​​Racer લોન્ચ કરી, કિંમત જાણો 

Hero Splendor Plus Xtec 2.0 વિશેષતા 

હાલમાં લોન્ચ થયેલ નવું હીરો સ્પ્લેન્ડર જૂના મોડલ જેવો જ દેખાવમાં છે પરંતુ આમના ફીચર્સ ગ્રાહકોને ખૂબ જ આકર્ષિત કરે છે ચોરસ હેન્ડલેમ્પ સાથે ક્લાસિક ડિઝાઇન પણ આપવામાં આવેલી છે પરંતુ હવે જે અંદરનો આકાર એટલે કે ડી આર એલ સાથે એલઇડી યુનિટ ફિચર્સ પણ આપવામાં આવ્યું છે આ સિવાય આ બાઈકમાં 100 સીસી સાથે કલર સ્કીમ અને ગ્રાફિક્સ પણ નવા ફીચર્સ જોવા મળે છે અને ઇન્ડિકેટર હાઉસિંગ નવી ડિઝાઇન પણ જોવા મળશે નીચે આ બાઈકના ફીચર્સ વિશે માહિતી આપી છે

Hero Hunk 160R બાઇક KTM શહેરને જીતવા માટે આવી છે, તેને ઓછી કિંમતમાં સારી એવરેજ મળશે

હીરો સ્પ્લેન્ડર નવા બાઇકના ફીચર્સ 

Hero splendor ના નવા પાઇપ ના ફીચર્સ વિશે વાત કરીએ તો ખૂબ જ ઢાસું અને અદભુત વિશેષ આપવામાં આવ્યા છે આ બાઈકમાં તમને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે આ સિવાય માઇલેજ વિશેની વાત કરીએ તો તમને ખૂબ જ પાવરફુલ હેન્ડિકેટર સ્પીડો મીટર ઓટોમેટિક મીટર અને લો ફ્યુલ ઇન્ડિકેટર રીડ આઉટ જેવા ફીચર્સ મળશે વધુમાં જણાવી દઈએ તો કોલ અને મેસેજ સાથે બ્લુટુથ કનેક્ટિવિટી જેવા ફીચર્સ પણ મળે છે યુએસબી ચાર્જિંગ પોર્ટ જેવી ઘણી બધી સુવિધાઓ તમને આ નવા બાઇકમાં મળશે આ બાઈકમાં ગ્રાહકોને હેઝાર્ડ સાથે અદભુત સ્વીચ પણ ઓફર કરવામાં આવી છે જે તમને ખૂબ જ ઓછા બાઇકમાં જોવા મળશે

Hero Splendor Plus Xtec 2.0 એવરેજ 

આપ સૌ જાણો છો કે Splendor નું એન્જિન ખૂબ જ મજબૂત હોય છે જૂના મોડલમાં પણ મજબૂત એન્જિન જોવા મળે છે આ સાથે સ્પ્લેન્ડર પ્લસ એન્જિન ચાર સ્પીડ કેર બોક્સ સાથે આવે છે આ સિવાય ટેકનોલોજી પણ મળે છે ફ્યુલ ટાંકીની ક્ષમતા વિશે વાત કરીએ તો 9.8 છે કંપનીનો દાવો છે કે આ ભાઈ 73 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેન્સ ની ક્ષમતા આપે છે એટલે કે જુની બાઈક કરતા આ મોબાઈલ ખૂબ જ તાકાતવર અને ખૂબ જ ઢાંકવું છે કિંમતની ફરી એકવાર તમને જણાવી દઈએ તો 82,911 રૂપિયા એક્સ શો રૂમ કિંમત  આ બાઈકની કિંમત છે

Leave a Comment