માનવ કલ્યાણ યોજના 2024 રૂપિયા 25000 સુધીના મફત સાધન સહાય આપવામાં આવે છે

gujarat manav kalyan yojana 2024:ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક ગીતોને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના બાળકો માટે વહાલી દિકરી યોજના ખેડૂત મિત્રો માટે આઇ ખેડુત પોર્ટલ સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે એ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત છે તેવી જ રીતે માનવ કલ્યાણ યોજના 2024 માટે ઓનલાઇન અરજી કરવા માટે ઈ ખેડૂત પોર્ટલ કાર્યરત છે જેમાં રોજગાર પોતાનો ધંધો શરૂ કરવા ટૂલકિટની સહાય આપવામાં આવે છે આ આર્ટીકલ માં આપણે માનવ કલ્યાણ યોજના ફોર્મ છે તેના લાભાર્થીની પાત્રતા નિયમો અને શરતો વિશે જાણીશું માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી કયા વ્યવસાયમાં કેટલી સહાય મળે છે તે બધી જ માહિતી આપણે આર્ટિકલ દ્વારા સમજશું

માનવ કલ્યાણ યોજના ગુજરાત 2024 

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2024
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત
અરજી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલ e-kutir.gujarat.gov.in
 અરજીની શરૂઆતની તારીખ 03/07/2024
લાભ કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે
સત્તાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના નો હેતુ gujarat manav kalyan yojana 2024

ગુજરાત સરકારના કમિશનર કુટીર મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના ફેરીયા સિલાઈ કામ કરનાર સુથાર કામ કરનાર દરજી કામ કરનાર વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં જુદા જુદા વ્યવસાય માટે ₹25,000 સુધીની કેટેગરી વાઇઝ મફત સાધન સહાય આપવામાં આવે છે જેમાં દર વર્ષે અરજી કરનાર લાભાર્થીઓને ડ્રો દ્વારા પસંદ થાય છે આ લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવે છે

માનવ કલ્યાણ યોજના લાભાર્થીની પાત્રતા અને માપદંડ gujarat manav kalyan yojana 2024

 • અરજદાર ની ઉંમર 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ
 • અરજદાર બી પી એલ કાર્ડ ધરાવતો હોવો જોઈએ
 • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારોની વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારના અરજદાર ની વાર્ષિક આવક 1,50,000 થી ઓછી ના હોવી જોઈએ

આવકનો દાખલો મામલતદાર ચીફ ઓફિસર જેવા સક્ષમ સતાધિકારી પાસે થી કઢાવેલ હોવો જોઈએ

gujarat manav kalyan yojana 2024
gujarat manav kalyan yojana 2024

માનવ કલ્યાણ યોજના 2024 માં કયા કયા વ્યવસાય માટે સહાય મળે? gujarat manav kalyan yojana 2024

સમાજના જુદા જુદા વર્ગો માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે અરજદાર અને માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ સાધન સહાય ટૂંકી ના સ્વરૂપે આપવામાં આવે છે જેની યાદી નીચે પ્રમાણે છે

28 પ્રકારના વ્યવસાય અને તેની સાધન સહાયક કીટની અંદાજિત રકમ

 1. કડિયા કામ 14,500
 2. સેન્ટીંગ કામ 7000
 3. વાહન સર્વિસિંગ અને રીપેરીંગ 16000
 4. મોચી કામ 5450
 5. દરજીકામ 21,500
 6. ભરતકામ 20,500
 7. કુંભારી કામ ₹25,000
 8. વિવિધ પ્રકારની ફેરી 13,800
 9. પ્લમ્બર 12300
 10. બ્યુટી પાર્લર 11,800
 11. ઇલેક્ટ્રિક કામ 14000
 12. ખેતીલક્ષી સુથારી વેલ્ડીંગ કામ 15000
 13. સુથારી કામ 9,300
 14. ધોબી કામ 12500
 15. સાવરણી સુપડા બનાવનાર 11000
 16. દહી વેચનાર 10,700
 17. માછલી વેચનાર 10,700
 18. પાપડ બનાવનાર 13000
 19. અથાણા બનાવનાર 12000
 20. ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ 15000
 21. પંચર કીટ 15000
 22. ફ્લોર મીલ 15000
 23. મસાલા મિલ 15000
 24. રૂની દીવાની વાટ બનાવતી સખી મંડળ માટે 20,000
 25. મોબાઈલ રીપેરીંગ 8600
 26. પેપર કપ તથા પેપર ડીશ બનાવનાર સખીમંડળ માટે ૪૮ હજાર
 27. હેર કટીંગ 14,000
 28. રસોઈ કામ માટે પ્રેશર કુકર 3000

માનવ કલ્યાણ યોજના ફોર્મ 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ gujarat manav kalyan yojana 2024

 • અરજદાર નું આધારકાર્ડ
 • બીપીએલ રેશનકાર્ડ ની નકલ
 • વાર્ષિક આવક નો દાખલો
 • ઉમર અંગેનો પુરાવો
 • રહેઠાણનો પુરાવો
 • જાતિ નો દાખલો
 • જો કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
 • અભ્યાસનો પુરાવો
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

માનવ કલ્યાણ યોજના ફોર્મ 2024 ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

 • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ:  e-kutir.gujarat.gov.in
 • સર્ચ પરિણામમાં કમિશનર કુટીર ઓફિસિયલ વેબસાઇટ ખુલશે
 • આ વેબસાઈટ માં હોમ પેજ પર ઇન્ફોર્મેશન પર જવાનું રહેશે
 • હે મા માનવ કલ્યાણ યોજનાના સમાચાર જોવા મળશે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪ માં કોમ્પ્યુટરરાઈઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી દેખાશે
 • તેની સામે આપેલી અટેચમેન્ટ પર ક્લિક કરો જેમાં એક પીડીએફ ફાઈલ ડાઉનલોડ થશે
 • પછી છેલ્લે આપ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરીને તમારું નામ ચેક કરી શકો છો

માનવ કલ્યાણ યોજના ની વિશેષતાઓ માનવ કલ્યાણ યોજના ફોર્મ 2024

 • માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના પછાત વર્ગોના સમૂહને પૂરતી આવો અને સ્વરોજગાર ઉભા કરવા વધારાના ઓજારો અથવા સાધનો વિનામૂલ્ય આપવામાં આવે છે
 • માનવ કલ્યાણ યોજના દ્વારા રોજગાર યુવાકો પોતાના સ્વ વ્યવસાય શરૂ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે
 • માનવ કલ્યાણ યોજના વિશે આપને રજીસ્ટ્રેશન થી લઈને ઓનલાઇન એપ્લિકેશન સુધીની માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો આપને ઈ કુટીર માનવ કલ્યાણ યોજના વિશે ઓનલાઈન અરજી કરવામાં કોઈ તકલીફ હોય તો આપ આપના જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે મુલાકાત લઈ શકો છો

મહત્વપૂર્ણ કડીઓ

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
એપ્લિકેશન સ્થિતિ તપાસો અહીં ક્લિક કરો
અધિકૃત ઈ-કુટિર મોબાઈલ એપ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment