ધોરણ 10 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી

શું તમે જાણો છો કે ધોરણ 10 ની માર્કશીટનું મહત્વ કેટલું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ જોબ હોય બધી જ જગ્યાએ ધોરણ 10 અને 12 ની માર્કશીટ માગવામાં આવે છે જો ભૂલથી તમારી આમાં શેઠ ખોવાઈ ગઈ હોય તો બિલકુલ ગભરાશો નહીં આજના આ આર્ટિકલમાં આપણે આજે GSEB SSC and HSC Duplicate marsheet download વિષય પર વિગતવાર ચર્ચા કરીશું

જી.એસ.ઇ.બી ધોરણ 10 ના વર્ષ 1952 થી વર્ષ 2020 સુધીના તમામ પરિણામ ના રેકોર્ડ છે એકઠા કરેલા છે લોકોના હિત માટે લાખો વિદ્યાર્થીઓના પરિણામનું આ રેકોર્ડ ડિજિટલ આઇઝેશન કરવામાં આવ્યું છે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જી.એસ.ઇ.બી એસએસસી એન્ડ એચએસસી ડુબલીકેટ માર્કશીટ ડાઉનલોડ ઓનલાઈન પ્રક્રિયા ની શરૂઆત કરવામાં આવ્યો છે

gsebeservice.com વેબસાઈટ વિશે

gsebeservice.com એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસઇબી સાથે સંકળાયેલ વેબસાઈટ હોવાનું મનાય છે એવી શક્યતા છે કે વેબસાઈટ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જીએસઈબીના અન્ય વિશેદારો માટે માહિતી અને સંસાધનો પુરુ પાડવાનું કામ કરે છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એક અખબાર ની યાદીને જણાવ્યું હતું કે ડુબલીકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામાં આવી છે અને તમે gsebeservice.com વેબસાઈટ પરથી ઓનલાઇન પ્રક્રિયા કરી શકો છો

GSEB Duplicate marsheet download વિશે સંપૂર્ણ માહિતી જાણો

GSEB દ્વારા લાખો વિદ્યાર્થીઓના પરિણામો નું આ રેકોર્ડ ડીઝીટલાઇઝેશન કરવામાં આવ્યું છે ઉપરાંત પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઈટ પર વિદ્યાર્થી સેવાઓ પર અરજી કરવાની રહેશે જ્યાં ડુબલીકેટ માર્કશીટ પ્રમાણપત્ર ₹30 50 સ્થળાંતર ફી ₹100 અને સમકક્ષ પ્રમાણપત્રથી રૂપિયા 200 સ્પીડ પોસ્ટ ચાર્જ રૂપિયા પાંચ જેથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા પ્રમાણપત્ર મળી શકે

GSEB SSC (ધોરણ 10)ડુબલીકેટ માર્કશીટ ની પ્રક્રિયા

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ધોરણ 10 ની માર્કશીટ ખોવાઈ જાય તો શું કરવું? ડુબલીકેટ મારશે કેવી રીતે મેળવવી? શું કરવાની જરૂર છે ?હું ખોવાયેલી ડુબલીકેટ માર્કશીટ ક્યાંથી શોધી શકું?. તમને આ બધી માહિતી અહીંથી મળશે GSEB SSC SSC AND HSC ડુબલીકેટ માર્કશીટ પ્રક્રિયા આ પ્રક્રિયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાત વિદ્યાર્થીઓ માટે વણાવવામાં આવી છે

GSEB SSC Duplicate marsheet ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં https://www.gsebeservice.com/ સાઇટ ખોલો
  • પછી મેનુ વિભાગમાં સ્ટુડન્ટ ટેબ શોધો
  • પછી તેમાં સ્ટુડન્ટ ઓનલાઈન સર્વિસ શોધો
  • જો તમે Get SSC Duplicate marsheet માંગતા હોય તો તેમાં 10th Duplicate marsheet શોધો
  • રજીસ્ટર ટેપ પર ક્લિક કરો
  • પછી તમારી મૂળભૂત વિગતો ભરો અને તેના પર નોંધણી કરો

પછી તમારા મોબાઈલ નંબર વડે લોગીન કરો અને પાસવર્ડ અને એસએસસી ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી કરો

Leave a Comment