ઘરઘંટી સહાય યોજના ગુજરાતના લોકોને મફતમાં ઘરઘંટી મળશે અહીં અરજી કરો

Ghar Ghanti Sahay Yojana 2024  :આ પોસ્ટમાં આપણે જાણીશું ઘરઘંટી સહાય યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું જેવી કે આ યોજનાનો લાભ શું છે? આ યોજનાનું હેતુ શું છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે આ યોજના હેઠળ કેટલો લાભ કે કેટલી સહાય મળશે વગેરે વિશે આર્ટીકલ માં આપણે માહિતી મેળવીશું

ઘરઘંટી સહાય યોજનાનું હેતુ Gharghanti sahay yojana

જે વર્ગો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને આર્થિક રીતે પછાત છે આવા ગરીબ લોકોને આર્થિક રીતે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે એટલા માટે સરકાર દ્વારા માનવગરીમાં યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેથી ગુજરાતમાં રહેતા આર્થિક રીતે પછાત અને ગરીબોને સહાય મળે તે માટે ગુજરાત માનવની ગરિમા યોજના હેઠળ કામ કરશે જેનાથી ગુજરાતની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને નવું વ્યવસાય સ્થાપવાની તક મળશે

ઘરઘંટી સહાય યોજના 2024 Gharghanti sahay yojana

રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે માનવ ગરીમા યોજના સાધન સહાય આપવામાં આવે છે યુવાનો પોતાના આવર્ત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થી ઘરઘંટી સહાય યોજના નો લાભ લઈ શકે છે ઘરઘંટી યોજના લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે છે

ઘરઘંટી સહાય યોજનાની પાત્રતા Gharghanti sahay yojana

  • આ યોજનાની યોગ્ય પાત્રતા નીચે મુજબ છે
  • આ યોજનાની અરજી કરવા માટે ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • અરજદારની વાર્ષિક આવક જો તે ગામડામાં રહે છે તો એક લાખ વીસ હજાર અને શહેરમાં રહે છે તો તેની આવક 1,50,000 હોવી જોઈએ અને
  • નગરપાલિકા અધિકારીને આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે
  • આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રને મળશે
  • આ યોજના વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી છે

મફત ઘરઘંટી સહાય યોજનાનો લાભ Ghar Ghanti Sahay Yojana 2024

  • આ યોજના દ્વારા ગુજરાતના ગરીબ લોકોને રોજગારીની તક ઉભી થશે
  • કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઘરઘંટી 2014 હેઠળ દરેક રાજ્યોમાં 50,000 વધુ લોકોને મફત ઘરઘંટી આપવામાં આવશે
  • આ યોજના દ્વારા દેશના નાગરિકોને પ્રોત્સાહિત અને આત્મનિર્ભર બનાવવા માટે કામો થશે
  • આ યોજનાનો હેતુ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે આ યોજનાની શરૂઆત કરી છે
  • આ યોજના દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારના બંને વિસ્તારોના માંથી આર્થિક રીતે વંચિત લોકોને આવરી લેશે
  • આ યોજનાનો લાભ વિકલાંગ મહિલાઓ પણ સામિલ થઈ શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે

ઘરઘંટી સહાય ડોક્યુમેન્ટ Gharghanti sahay yojana

  • ઘરઘંટી સહાય યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે
  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • જન્મનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • રહેઠાણનો પુરાવો
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધેલું હોય તો તેનું પુરાવો
  • અભ્યાસના પુરાવા
  • જો અપંગ હોય તો અપંગ તબીબી પુરાવો
  • જો સ્ત્રી વિધવા હોય તો વિધવા પ્રમાણ પત્ર

ઘરઘંટી સહાય અરજી કેવી રીતે કરવી? Gharghanti sahay yojana

  • સૌપ્રથમ તમારે કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશનર શ્રી ની મુલાકાત લેવાની રહેશે
    esamajkalyan.gujarat.gov.in
  • આ પછી તમારે વેબસાઈટનું હોમ પેજ ખુલશે
  • હોમ પેજ પર તમારે કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ વિકલ્પો પર ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કરતા ની સાથે જ તમને યોજનાનું નામ દેખાશે તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કરતા જ તમારી સામે અરજી ફોર્મ નું પેજ ખુલશે
  • બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પુછાયેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે
  • છેલ્લે તમારે સબમીટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
  • આ રીતે તમે ઓનલાઇન પ્રક્રિયા કરી શકો છો

આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment