Ganga svarupa arthik sahay yojana 2024: હવે મહિલાઓને આપવામાં આવશે ખાતામાં 1250 રૂપિયા જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

મિત્રો ગંગા સ્વરૂપ યોજના વિશે વાત કરીશું કે ઘણા એવા લોકો હોય છે કે જેમને જરૂરીયાત મંદ લોકો ને આ સાહેબ પૂરી પાડવામાં આવે અને આ યોજનામાં ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના દ્વારા 1250 રૂપિયા આપવામાં આવશે.

ગંગા સ્વરૂપ સહાય યોજના માટે વિધવા બહેનોને આર્થિક રીતે સામનો કર્યો કરવો પડે છે તે માટે સરકાર દ્વારા 1250 રૂપિયા આપવામાં આવશે જેથી તેમને 1250 ચાલી રહે અને થોડી રાહત મળી રહે Ganga svarupa arthik sahay yojana 2024

ગંગા સ્વરૂપ સહાય યોજના લાભાર્થી: Ganga svarupa arthik sahay yojana 2024

  • ફક્ત વિધવા મહિલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્યની નાગરિક હોવી જરૂરી છે.
  • ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓની વાર્ષિક આવક ₹1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓની વાર્ષિક આવક ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ.

ગંગા સ્વરૂપ સહાય યોજના લાભ: Ganga svarupa arthik sahay yojana 2024

  1. દર મહિને ₹1,250 ની આર્થિક સહાય.
  2. સીધા બેંક ખાતામાં જમા.

ગંગા સ્વરૂપ સહાય યોજના માટે અરજી પ્રક્રિયા :

  • ગ્રામીણ વિસ્તાર:
  • ગામના VCE પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરો.
  • VCE દ્વારા ફોર્મ આપવામાં આવશે અને ઓનલાઈન અરજી કરવામાં મદદ કરવામાં આવશે.
  • શહેરી વિસ્તાર:
  • મામલતદાર કચેરીમાં જઈ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મેળવો.
    ફોર્મ ભરી ઓનલાઈન અરજી કરો.

ગંગા સ્વરૂપ સહાય યોજના જરૂરી ડોક્યુમેન્ટ

  • પતિના મૃત્યુનો દાખલો
  • આધાર કાર્ડ
  • વિધવા હોવાનો પુરાવો
  • રેશનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • ફરી લગ્ન ન કર્યા હોવાનો તલાટીનો પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો

અન્ય મહત્વપૂર્ણ બાબતો: Ganga svarupa arthik sahay yojana 2024

લાભાર્થીએ દર વર્ષે જુલાઈ મહિનામાં તલાટી દ્વારા પ્રમાણિત વિધવા પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાં જમા કરાવવું પડશે.
દર 3 વર્ષે જુલાઈ મહિનામાં આવકના પુરાવા સાથેનું પ્રમાણપત્ર પણ જમા કરાવવું પડશે.

Leave a Comment