E Kalyan Scholarship Yojana 2024:ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા એક કલ્યાણ વિદ્યાર્થી છે તેમને ભણાવવાની તકલીફ છે અને તે આર્થિક સ્થિતિ નબળી છે તો ગુજરાત સરકાર દ્વારા ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના મળે છે જેથી તમને સરકાર દ્વારા 19,000 થી 90,000 રૂપિયાની સહાય આપે છે તેથી ભણવામાં સહાય મળી રહે છે
ઈ કલ્યાણ શિષ્યવૃતિ યોજના અરજી કેવી રીતે કરવી? પાત્રતા શું છે? દસ્તાવેજ પ્રક્રિયા જેની સંપૂર્ણ માહિતી આપણે આ આર્ટીકલ માં સમજશું
ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય E Kalyan Scholarship Yojana 2024
ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024 હેઠળ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ ચાલુ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને જાતે 90,000 ની સ્કોલરશીપ આપવામાં આવે છે એ તેમના સીધા ખાતામાં જમા થઈ જાય છે એ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના હેઠળ તમામ બાળકોને શિષ્યવૃતિ આપવામાં આવે છે અને તમે પણ ફોર્મ ભરી શકો છો
ગુજરાત સમાજ ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા જાણો
ગુજરાત શિષ્યવૃત્તિ યોજના માટે તે વ્યક્તિ ગુજરાતનું હોવો જોઈએ અને અનુસૂચિત જાતિ અને શ્રીજી જનજાતિ ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવે છે ઉમેદવાર શિષ્યવૃત્તિ લેવા માંગે છે તેમની વાર્ષિક આવક અઢી લાખથી વધુ હોય તો તે પરિવારને શિષ્યવૃત્તિનો લાભ મળતો નથી વિદ્યાર્થીને બેંકમાં ખાતું ફરજિયાત હોવું જોઈએ તો શિષ્યવૃત્તિ તેમના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે અને બેંક એકાઉન્ટ તેમના આધારકાર્ડ સાથે લીંક હોવું ફરજિયાત છે ઉમેદવાર સ્નાતક યુનિવર્સિટીમાં કોઈપણ ડિપ્લોમા કોર્સ કરેલ અથવા કોઈપણ કોર્સ કર્યો હોવો જોઈએ તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે
ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજ E Kalyan Scholarship Yojana 2024
- આધાર કાર્ડ
- દસમી માર્કશીટ
- મોબાઈલ નંબર
- બેંક પાસબુક
- સહી
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- જાતિ પ્રમાણપત્ર
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2024 ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા
ગુજરાતી કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા
- ગુજરાતી કલ્યાણ પોર્ટની મુલાકાત લો
- શિષ્યવૃતિ ટેબ પર ક્લિક કરો
- નવી અરજી બટન પર ક્લિક કરો
- યોગ્ય યોજના પસંદ કરો [ઉદાહરણ તરીકે ગુજરાતી કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024]
- જરૂરી માહિતી જેમકે તમારું નામ
- શૈક્ષણિક લાયકાત
- જાતિનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી સબમીટ કરો બટન પર ક્લિક કરો
- તમારી અરજી યાદીમાં ઉમેરાશે અને તમને એક અરજી નંબર મળશે
- ભવિષ્યમાં સંદર્ભ માટે આ નંબર સાચવી રાખો
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્રિત કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો