ડ્રાઇવિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા બનાવો જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે લર્નિંગ લાઇસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે ગુજરાત આરટીઓ દ્વારા મોટર વાહન અધિનિયમ 1988 ની જોગવાઈ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ કરવામાં આવે છે driving licence online apply

નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લર્નિંગ લાઇસન્સ લેવા માટે અરજી જરૂરી છે ગુજરાતમાં જારી કરાય લર્નિંગ લાઇસન્સ છ મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી ડીએલ માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ લાઇસન્સ જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના કુટુંબ દીઠ 20,000 રૂપિયાનો લાભ મેળવો અહીં થી

ગુજરાત લર્નિંગ લાઇસન્સ નીચે દર્શાવેલ પ્રક્રિયા અનુસાર વ્યક્તિને મેળવી શકાય છે

યોગ્યતા

  • ગિયર વિનાના દ્વિચક્રી વહન નું લાયસન્સ મેળવવા 16 વર્ષની હોય પૂર્ણ કરી હોવી જોઈએ
  • ગિયર સાથેના દ્વિચક્રી વાહન મોટર કાર ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનોનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની હોય પૂર્ણ કરેલી હોવી જોઈએ
  • ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઈએ વધુમાં તેઓ ધોરણ આઠ પાસ કરેલું હોવું જોઈએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા જરૂરી દસ્તાવેજો driving licence online apply

ઉંમરનો પુરાવો :

  • શાળા છોડિયાનું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો
  • પાસપોર્ટ

સરનામા નો પુરાવો :

  • શાળા છોડિયાનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • Lic પોલીસી
  • મતદાર ઓળખ પત્ર
  • લાઈટ બિલ
  • ટેલીફોન બિલ
  • સરનામા સાથેના મકાનનો વેરો
  • સેન્ટ્રલ ગેસ સ્ટેટ્સ અથવા સ્થાનિક સરકારી અથવા અરજી કરતાં નું સોગંદનામુ પુરાવા રૂપે રજૂ કરવાનું રહેશે
Kuvarbai Nu Mameru Yojana: કન્યાને મળશે રૂપિયા 12000 ની સહાય

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા અરજી ફી driving licence online apply

  • લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ની ફી એકસાથે જ ભરવાની રહેશે

લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે ₹50 ટેસ્ટ ફી અને રૂપિયા ૧૫૦ વાહનની કેટેગરી ડેટ આપવા જરૂરી છે
સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રૂપિયા 200 અને વાહનોની શ્રેણી ડીશ ₹300 ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે

પરીક્ષા પદ્ધત

લર્નિંગ લાઇસન્સ મેળવવા કોમ્પ્યુટર થી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે

  • નીતિ નિયમો ટ્રાફિકના નિશાન જેવા વિષયો ટેસ્ટમાં પૂછવામાં આવશે
  • ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોનો સાચો જવાબ આપવો જરૂરી છે
  • પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડ નો સમય આપવામાં આવશે
  • ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે
  • જે વ્યક્તિ પાસે લર્નિંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઇવિંગ લાઇસન્સમાં
  • વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે તેને કોમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટિંગ આપવા માંથી મુક્તિ આપવામાં આવશે

કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ની પરીક્ષા આપવી ફરજીયાત છે driving licence online apply

  • લર્નિંગ લાઇસન્સ મેળવનાર કોઈપણ વ્યક્તિને તેને મેળવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે છે
  • જે વાહન માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે
  • લર્નિંગ લાઇસન્સ છ મહિના માટે જ માન્ય ગણાશે જેથી અરજી કરતા એ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment