આ આર્ટીકલમાં અમે તમને સીટી બેન્ક ની મદદ થી પર્સનલ લોન કેવી રીતે મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી આપીશું અહીં તમને લોન ના પીચર્સ લોન ના લાભો કયા દસ્તાવેજો ની જરૂર પડશે એ એલિજિબિલિટી ક્રાઈટેરિયા વ્યાજદર અને અન્ય સાથે સીટીબેક પર્સનલ માટે અરજી કેવી રીતે કરો તેની સંપૂર્ણ માહિતી આપશું
જો તમને પર્સનલ લોન ની જરૂર હોય તો અમને જણાવો કે સીટી બેન્ક માત્ર 10.75% ની વાર્ષિક વ્યાજ દર પર ગ્રાહકોના વ્યક્તિગત ખર્ચ માટે પર્સનલ ઓફર કરી રહી છે તમે સીટી બેન્ક ની નજીકની શાખા અથવા તેમની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરીને સરળતાથી સીધી બેંક પર્સનલ લોન માટે ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો
જો તમે બેંકની આ લોનની સ્થિતિ પૂરી કરો છો તો 48 કલાકમાં તમને શિક્ષણ તબીબી ઇમર્જન્સી ટ્રાવેલ લગ્નજીવન વ્યક્તિગત ખર્ચ માટે લોન પ્રાપ્ત થઈ શકે છે અમે તમને જણાવીએ કે સીટી બેન્ક લોન 30 લાખ સુધીની લોન લઈ શકો છો પરંતુ તેના માટે તમે આ લેખ પૂરો વાંચશો અને અમને આશા છે કે બધા જાણકારો માટે ઉપયોગી થશે
સીટી બેંક પર્સનલ લોન વ્યાજ દર
સીટી બેન્ક વ્યક્તિગત લોન પર 10.75% નો વાર્ષિક વ્યાજ લાગુ પાડે છે આ વ્યાજદર ગ્રાહકને જોબ પ્રોફાઈલ ગ્રાહકની ક્રેડિટ ઉંમર આવક છેલ્લી ફાઇનાન્સ રેકોર્ડ એવા ઘણા બધા પર આધાર રાખે છે
સીટી બેંક પર્સનલ લોન ની પેમેન્ટ નો સમય
સીટી બેંક પર્સનલ 2024 હેઠળ રૂપિયા 50,000 થી મહત્તમ 30 લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો અને આ પર્સનલ લોન પેમેન્ટ કરવાનો સમય એક વર્ષથી મહત્તમ પાંચ વર્ષ સુધીનો રહેશે
સીટી બેન્ક પર્સનલ લોન ના લાભો
- સીટી બેંક ગ્રાહકને 50000 થી મહત્તમ 30 લાખ સુધીની પર્સનલ લોન આપે છે
- ગ્રાહક પોતાની નાની મોટી જરૂરિયાત માટે વ્યક્તિગત લોન લઈ શકે છે
- હાલોલ નો વ્યાજ દર માત્ર વાર્ષિક 10.75% છે
- નોકરી કરતો ગ્રાહક અથવા તો બિઝનેસ કરતો ગ્રાહક આ લોનની ઓનલાઇન અથવા તો ઓફલાઈન અરજી કરી શકે છે
- હા લોન મિનિમમ દસ્તાવેજો સાથે ૪૮ કલાકની અંદર મેળવી શકાય છે
- ગ્રાહક ના વ્યક્તિગત ખર્ચાઓ જેમકે લગ્નનો ખર્ચ તબીબી ઇમર્જન્સી હરવા ફરવા માટે આટલા બધા કારણો માટે લોન પ્રોવાઇડ કરે છે
સીટી બેન્ક પર્સનલ લોન મેળવવા માટેની પાત્રતા
- ખાતરી કરો કે તમારી આવક 250 રૂપિયા છે
- ગ્રાહકની ઉંમર 21 વર્ષથી મહત્તમ 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- ગ્રાહક નો સીબીલ સ્કોર તપાસવામાં આવશે જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો જ લોન માટે એલિજેબલ છો
સીટી બેન્ક પર્સનલ લોન માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- સેલેરી સ્લીપ
- રહેણાંક નું પ્રમાણપત્ર
- જન્મ તારીખ નો દાખલો
- મોબાઈલ નંબર
- વેલીડ ઇમેલ આઇડી
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
સીટી બેંક પર્સનલ લોન માટે ઓનલાઈન અરજી કરવા માટેની રીત
જો તમે સીટી બેન્ક પર્સનલ લોન માટે એલિજીબલ છો અને અપ્લાય કરવા માંગો છો તો નીચે પ્રમાણેની પ્રક્રિયાને ફોલો કરીને એપ્લાય કરી શકો છો
- સૌપ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે બેંકની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
- ઓફિસિયલ વેબ પેજનું હોમ પેજ ઓપન થયા પછી લોન્સ વિકલ્પ પર ક્લિક કરો
- હવે તમે વ્યક્તિગત લોન વિકલ્પ પર ક્લિક કરો તેના હેઠળ આપવામાં આવેલ
- હવે અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો
- હવે તમને અહીં પૂછવામાં આવશે કે તમારું સીટી બેન્ક એકાઉન્ટ છે અથવા તો નથી જો હશે તો હા વિકલ્પો ક્લિક કરો અને ના હોય તો ના વિકલ્પો ક્લિક કરો
હવે અહીં તમને એક અરજી પત્રક દેખાશે હાર્દિક પટેલમાં બધી માહિતી સાવચેતી થી દાખલ કરો - આ માહિતી દાખલ કરી એક વખત વાંચી પછી સબમીટ બટન પર ક્લિક કરો
અહીં તમારી પર્સનલ માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ થાય
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.