ધમાકેદાર ફીચર્સ સાથે લોન્ચ થઈ રહ્યું છે iphone એસી 4, મધ્યમવર્ગ પણ ખરીદી શકે એટલો સસ્તો છે જાણો એપલ મોબાઇલ ની કિંમત
Upcoming iphone SE 4: જો તમે નવો અને સસ્તો iPhone ખરીદવા માંગતા હોય, તો Apple ટૂંક સમયમાં તમારા માટે નવો ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. Apple ટૂંક સમયમાં તેના ચાહકો માટે બજારમાં એન્ડ્રોઇડ કરતા પણ સસ્તો આઈફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. iPhone એસઇ 4 ને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી ન્યુઝ સામે આવી રહ્યા … Read more