લેખિત પરીક્ષા વિના ESIC માં નોકરી મેળવવાની તક બસ આ કામ કરો તમને મળશે 60000 રૂપિયા નો માસિક પગાર એમ્પ્લોઇઝ ધેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન માં નોકરી મેળવાઈ જતા લોકો માટે સારા સમાચાર છે જો તમારી પાસે આ પોસ્ટ સંબંધિત લાયકાત છે તો ઈ.એસ.આઇ.સી માં નોકરી મેળવવાની સારી તક છે પી.એસ.આઇ.સી એ નિષ્ણાંત ની જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરી છે જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેવો esic ની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો
ESIC માં આ જગ્યા ઉપર ભરતી થશે
- ચેસ્ટ મેડિસિન 1 પોસ્ટ
- ડેન્ટલ 1 પોસ્ટ
- Dummailtalogy અને STD 1 પોસ્ટ
- ENT 1 પોસ્ટ
- જનરલ મેડિસિન 1 પોસ્ટ
- ગાયનેકોલોજી 1 પોસ્ટ
- પેથોલોજી 1 પોસ્ટ
- રેડિયોલોજી 1 પોસ્ટ
- કુલ પોસ્ટ ની સંખ્યા 8 છે.
ESIC માં પસંદગી પર મળવાપાત્ર પગાર
ESIC ની આ ભરતી દ્વારા પસંદ થયેલા કોઈપણ ઉમેદવારને પગાર તરીકે દર મહિને ₹60,000 ચૂકવવામાં આવશે
ESIC માં અરજી કરવા માટેની વય મર્યાદા શું છે
ESIC ભરતી 2024 માટે અરજી કરી રહેલા ઉમેદવારોની વય મર્યાદા ઇન્ટરવ્યૂ ની તારીખે 69 વર્ષથી વધુ ન હોવી જોઈએ
કેવી રીતે થશે પસંદગી
ESIC ભરતી 2024 ની સત્તાવાર સૂચના અનુસાર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે
અન્ય માહિતી
- ઉમેદવારોએ નિર્ધારિત તારીખ અને સમયે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે તેઓએ બે તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે પ્રમાણિત ફોટોકોપી અને પ્રમાણપત્રોની અસલ નકલોને એક સેટ પણ લાવવાનો રહેશે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે અથવા પોસ્ટ પર હાજર થવા માટે કોઈ TA/DA સ્વીકારવામાં આવશે નહીં
- તારીખ 24/ 7/ 2024 નક્કી કરેલ છે
- દસ્તાવેજ સબમીટ કરવા માટેનો રિપોર્ટિંગ સમય સવારે 9 થી 11 વાગ્યા સુધીનો છે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.