IMD:આજથી 3 દિવસ 4 સિસ્ટમ સક્રિય, બુધવાર, ગુરુવાર અને મંગળવારની આગાહી

IMD:આજથી 3 દિવસ 4 સિસ્ટમ સક્રિય, બુધવાર, ગુરુવાર અને મંગળવારની આગાહી  Gujarat IMD Forecast: હવામાન વિભાગના ડાયરેક્ટર એચ.કે. દાસાના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે.

આવનાર ત્રણ દિવસમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અને ભારે વરસાદને કારણે પુર આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. varsad ni agahi batao

હવામાન વિભાગ દ્વારા આગમિત ત્રણ દિવસ સુધી ભારતીય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આવનાર 3 દિવસ એટલે મંગળવાર બુધવાર અને ગુરુવારના દિવસે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરે છે. આજના આ લેખમાં આપણે જાણીશું કે કયા કયા જિલ્લામાં આવનાર ત્રણ દિવસ ભારે થી અતિ ભારે વરસાદ આગાહી છે.

આજે (16/07/2024) મંગળવારની આગાહી? varsad ni agahi batao

રેડ એલર્ટ વાળા જિલ્લા: જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુર

ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લા: પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજ્કોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ

યલો એલર્ટ વાળા જિલ્લા: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ

બુધવારની આગાહી? 17/07/2024 ની આગાહી

ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લા: પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી varsad ni agahi batao

આ પણ વાંચો : 

યલો એલર્ટ જાહેર જિલ્લા: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ

18/07/2024: ગુરુવારની આગાહી?

Gujarat IMD Forecast: યલો એલર્ટ વાળા જિલ્લા:કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી

આપને જણાવી દઇએ કે રેડ એલર્ટ એટલે કે એવા જિલ્લાઓ જે જિલ્લામાં ભારતીય અતિ ભારે વરસાદની શક્યતા હોય છે.

ઓરેન્જ એલર્ટ એટલે કે જે લાવવા મધ્યમથી કોઈક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલો હોય છે.

યેલ્લો એલર્ટ એટલે એવા જિલ્લાઓ કે જે જિલ્લામાં મળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ પડતો હોય છે.

Leave a Comment