ગુજરાતના મુખ્યમંત્રીએ 2 ફેબ્રુઆરી 2024 ના રોજ નમો શ્રી યોજના ગુજરાત ની જાહેરાત કરી હતી અને વર્ષ 2024-25 માટે રૂપિયા 750 કરોડનું બજેટ પસાર કર્યું હતું.
આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાય મળશે આ આર્ટીકલ માં આપણે નમો શ્રી યોજના માં કેટલી સહાય મળશે અરજી કેવી રીતે કરવી? કયા કયા ડોક્યુમેન્ટો જોઈશે તેની વિગતવાર માહિતી મેળવશો
ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે નમોશ્રી યોજના શરૂ કરી છે નમોશ્રી યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ એવી ગરીબ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાની છે જેઓ પૂર્વ ભરતી છે અને તેમની પાસે પ્રસુતિ પછીના સમયગાળા માટે પૈસા નથી અરજદારોને સારા પોષણ માટે મફત પેકડ ફ્રુડ પણ મળશે
ગુજરાત નમો શ્રી યોજના 2024 માં પોતાની નોંધણી કરાવીને નાગરિકો સરળતાથી આ યોજનાનો લાભ લઇ શકે છે એકવાર તમારું અરજી ફોર્મ મંજૂર થઈ જાય પછી રકમ સુધી તમને તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અરજદારો તેના સત્તાવાર પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે જે ટૂંક સમયમાં સક્રિય થઈ જશે
ગુજરાતની મહિલાઓ માટે સારા સમાચાર છે હવે રાજ્યમાં દરેક ગર્ભવતી મહિલાને 12 હજાર રૂપિયા આપવામાં આવશે સરકારે નમોશ્રી યોજના લાગુ કરી છે જે અરજદારો ડિલિવરી અને મેડિકલ ચાર્જ પરવડી શકે તેમ ન હોય તેમને નાણાકીય સહાય આપવામાં આવશે
નમો શ્રી યોજના માટેની પાત્રતા
નમો શ્રી યોજના 2024 હેઠળના લાભો મેળવવા માટે અરજદારોએ સરકાર દ્વારા નિર્ધારિત નિયમોને સંતોષવા આવશ્યક છે ઓનલાઇન અરજી કરવા માટે અરજદારોએ નીચે સગર્ભા સ્ત્રીઓને મળશે રૂપિયા 12000 ની સહાયસગર્ભા સ્ત્રીઓને મળશે રૂપિયા 12000 ની સહાયસગર્ભા સ્ત્રીઓને મળશે રૂપિયા 12000 ની
- અરજદારો ગુજરાતના કાયમી નાગરિક હોવા જોઈએ
કોઈપણ પ્રમાણિત હોસ્પિટલ માંથી ડીલેવરી રિપોર્ટ્સ - હોવા જોઈએ
- અરજદારો પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું જોઈએ
- અરજદારવાની ઉમર 22 વર્ષથી વધુ અરજદારો એસ.ટી.એસ.ઈ અને સરકાર દ્વારા નિર્ધારિત અન્ય 11 કેટેગરીના હોવા જોઈએ
Sankat Mochan Yojana 2024:ગુજરાત સરકારે કુટુંબ દીઠ ૨૦ હજાર રૂપિયા લાભ આપશે અહીં જાણો
નમો શ્રી યોજનામાં મળતા લાભો
ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજનામાં વિવિધ લાભો મળે છે જે નીચે પ્રમાણે છે
- પાત્ર મહિલાઓને તેમના બેંક ખાતામાં સીધા ₹12,000 ની સહાય મળશે
- અરજદારોને ફ્રી ડીલીવરી મળશે
- અરજદારોને નવા બાળકના પોષણ માટે ફ્રુડ પેકેટ મળશે
ઓનલાઇન રેશનકાર્ડ બનાવવા અરજી કરો અને મફત અનાજ મેળવો
નમો શ્રી યોજના નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌપ્રથમ નમો શ્રી યોજનાની https://gujaratindia.gov.in/અધિકૃત વેબસાઈટની મુલાકાત લો જે અહીં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે
- પછી હોમ પેજ પરથી નમોશ્રી યોજના ની નવીનતમ અપડેટ જુઓ
- ત્યાર પછી અપ્લાય ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરો
- પછી રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં તમે તમારી વિગતો દાખલ કરો
- આપેલ ફોર્મેટમાં દસ્તાવેજો ને યોગ્ય રીતે અપલોડ કરો
- પછી વિગતો ચકાસો
- છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો
- તમારું નમોશ્રી યોજના ગુજરાત 2024 એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક નોંધાયેલ છે
- એપ્લિકેશન ફોર્મ સાચવો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ કરાવી લો
નમો શ્રી યોજના લાભાર્થીની સૂચિ
- જે અરજદારોએ નમોશ્રી યોજના માટે અરજી કરી છે તેઓ લાભાર્થી યાદીમાં તેમના નામ ચકાસી શકે છે જો રોજદારોનું નામ લાભાર્થીની યાદીમાં લખેલું
- હશે તો તેઓ યોજનાનો લાભ માટે પાત્ર બનશે અને જો રોજદાર નમોશ્રી યોજનામાં લાભાર્થીની યાદીમાં તપાસવા માંગે છે તેઓ નમોશ્રી યોજનાની
- અધિકૃત વેબસાઇટની મુલાકાત લઇ શકો છો
- યોજનાના હોમ પેજ પરથી તમે નમોશ્રી યોજના લાભાર્થીની સૂચિ વિકલ્પ જોઈ શકશો તેના પર ક્લિક કરો ત્યાર પછી તમારું એપ્લિકેશન આઈડી
- પાસવર્ડ દાખલ કરો અને લાભાર્થીની યાદીમાં સર્ચ બટન પર ક્લિક કરો છો અરજદારનું નામ લાભાર્થીની યાદીમાં લખાયેલું ન હોય તો તમારે સંપૂર્ણ
- દસ્તાવેજો સાથે તરત જ ફરીથી અરજી કરવી પડશે
નમો શ્રી યોજના નું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?
- સૌપ્રથમ તમે નમોશ્રી યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- પછી સ્ક્રીન પર એક હોમ પેજ દેખાશે
- ત્યાર પછી ટોપ બાર પર ઉપલબ્ધ સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો
- પછી તમારું એપ્લિકેશન આઈડી અથવા મોબાઈલ નંબર નાખો
- ચેક સ્ટેટસ ના વિકલ્પ પર ક્લિક કરો
- તમારી અરજીની સ્થિતિ સ્ક્રીન પર દેખાશે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યું હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો