Honor X9b 5G: જો તમે ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ હાલમાં જ સૌથી દમદાર ફોન અને મોંઘો ફોન 5000 રૂપિયા સુધી સસ્તો થઈ ગયો છે અત્યારે આ ફોનને ખરીદવાની સારી એવી તક છે તમે ઓનલાઇન ડિસ્કાઉન્ટ સાથે Honor X9b 5G ફોનને ખરીદી શકો છો આ ફોનમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ જેટલું સ્ટોરેજ આપવામાં આવે છે
તબાહી મચાવશે લેધરનો સેમસંગ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
કંપનીનું માનવું છે કે અનબ્રેકેબલ ડિસ્પ્લે આપવામાં આવી છે આ ફોન અચાનક પડી જાય તો તૂટવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી હોતી તેને એન્ટી ડ્રોપ ડિસ્પ્લે નામ આપવામાં આવ્યું છે જો તમે આ ફોર્મ ને ખરીદવા માંગતા હોય તો આ ફોન ખરીદતા પહેલા આ ફોનના ફીચર્સ ડિસ્કાઉન્ટ ની માહિતી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી વિગતવાર જાણવી ખૂબ જ જરૂરી છે ચલો તમને વિસ્તારથી આ ફોન વિશે માહિતી આપીએ
લોન્ચ કરતા 5500 રૂપિયા સસ્તો થયો : Honor X9b 5G
અદભુત દેખાતો આ ફોન જ્યારે લોન્ચ થયો ત્યારે આ ફોનની કિંમત અલગ અલગ વેરિઅન્ટ પ્રમાણે નક્કી કરવામાં આવી હતી 8GB+256GB વેરીએન્ટ ની કિંમત 25,999 રૂપિયા હતી અને હવે amazon પર માત્રા ફોન તમને રૂ. 22,999 માં એટલે કે 3000 ફાયદા સાથે તમે સરળતાથી કરી શકો છો આ ફોન તમને એમેઝોન પર નારંગી અને કાળા રંગમાં ઉપલબ્ધ થઈ જશે આ ફોન પર તમે બેન્ક ઓફર ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય ડેબિટ કાર્ડના માધ્યમથી ખરીદવાથી ઓફર પણ આપવામાં આવે છે
વધુમાં જણાવી દઈએ તો જો તમે Honor X9b 5G ફોનને EMI ટ્રાન્ઝેક્શન દ્વારા ખરીદવા ઈચ્છો છો તો તમે 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો આ સિવાય તમે બેંક દ્વારા ચાલતો ઓફર નો પણ લાભ ઉઠાવી શકો છો આ ફોન તમને સરળતા થી 20,499 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જશે એટલે કે તમે આ ફોનને 5,500 ની ઓછી કિંમતમાં ખરીદી શકો છો અને સૌથી મોટો ફાયદો થશે નીચે અમે તમને આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશનની માહિતી આપી છે
Honor X9b 5G ફોનના ફિચર્સ અને સ્પેસિફિકેશનની માહિતી
આ ફોનની સૌથી પહેલા ડિસ્પ્લે ની વાત કરીએ તો અલ્ટ્રા બાઉન્સ એન્ટી ટ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે આ ફોન જો તમારાથી ભૂલથી નીચે પડી જશે તો તૂટવાની કોઈ પણ પ્રકારની શક્યતાઓ નહીં રહે આ સિવાય 6.78 ઇંચની ડિસ્પ્લે જે 11.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ટોરેજની વાત કરીએ તો આર જી બી રેમ અને 256 જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે
Honor X9b 5G ફોનના કેમેરા ફીચર્સ
આ ફોનમાં કેમેરા ફ્યુચર્સ ખૂબ જ મજબૂત આપવામાં આવ્યું છે આ ફોનમાં તમને 108 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે આ સિવાય ટ્રીપલ રીયલ કેમેરા સેટ અપ પણ આપવામાં આવ્યું છે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો લેન્સ છે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5800 mAh બેટરી ફેસીલીટીસ આપવામાં આવે છે જે તમને માત્ર થોડી મિનિટોમાં 50% ફોન ચાર્જિંગ કરી આપે છે આ સિવાય આ ફોનની બેટરી ત્રણ દિવસથી પણ વધારે ચાલે છે આ ફોનમાં ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે